Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 4
________________ विविध ग्रंथमाळामां नवा वर्षथी उमेरानार नवीन वर्ग > આગલાં વરસામાં ‘વિવિધ ગ્રંથમાળા ' ની સાથે સાથે ‘ચરિત્ર માળા' પણ આ સંસ્થા તરફથી ચાલતી હતી, અને સ૦ ૧૯૭ર સુધીનાં પાંચ વર્ષ ચાલુ રહ્યા પછી છપાવવાની અવગડ વગેરેને લઇને તે બંધ કરવી પડી હતી. એ પછી ગઇ સાલથી વિવિધ ગ્રંથમાળાના પેટામાં એકાદ જીવન ચરિત્રનું પુસ્તક પણ અપાતું રહે છે; પર ંતુ તેને બદલે અન્ય પુસ્તકા એછાં અપાય છે. વળી સંત મહાત્માઓની વાણી પ્રસિદ્ધ કરવાની ધારણા અનેક વર્ષોથી ચાલી આવે છે તેના તા એમાં વારાજ આવવા મુશ્કેલ છે. - ઉપર પ્રમાણે હકીકત હાવાથી તેમજ સંસ્થાનું પેાતાનુ પ્રેસ થતાં છપાવવાની મુશ્કેલી દૂર થવાથી નવા-૧૯૮૧–ના વર્ષથી વિવિધ ગ્રંથમાળાના પેટામાં નીચે મુજબને એક નવા વર્ગ અથવા વિભાગ જારી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અર્થાત્ સ૦ ૧૯૮૧ ના કાર્તિકથી ‘વિવિધ ગ્રંથમાળા’ માં નીચેના એ વઞ રહેશે. ચાલુ વ`:-આ વર્ગ ‘ પહેલા વિભાગ ’ ના નામથી પણ ઓળખાશે. વિવિધ ગ્રંથમાળામાં હાલ જે ગ્રાહકેા ચાલુ છે; તેઓ સ` આ · ચાલુ વર્ગ'માં એટલે કે ‘ પહેલા વિભાગ ’ ના ગ્રાહક ગણાશે. એમાં વિવિધ વિષયનાં પુસ્તકે અપાતાં આવ્યાં છે, તેજ પ્રમાણે અપાતાં રહેશે. વળી સ૦ ૧૯૮૦ ના વર્ષથી મોટાકદનાં પૃષ્ઠ આપવાનું જારી થયું છે, તે પણ જારી રહીતે ઈંચ પા×૮ તથા પ×૯ ના કદનાં મળીને ૧૫૦૦ પૃષ્ટનાં પુસ્તકા એક વર્ષીમાં અપાતાં રહેશે. નવીન વ–આ વર્ગ ‘ બીજો વિભાગ ’ એવા નામથી પણ ઓળખાશે. આ વમાં દેશવિદેશનાં મહાન સ્ત્રી પુરૂષોનાં જીવનચરિત્ર, સંતમહાત્માઓની ઉપકારક વાણી, અને બની શકશે ત્યારે ત્યારે ચાલુ જમાનાના કવિઓની શ્રેષ્ઠ કવિતાઓ પણુ અપાશે. વળી કાઇ કાઈ વખત સાત્ત્વિક કાટીની નાની માટી ઉપકારક વાર્તાઓ આપવાના યામ હશે ત્યારે તે પણ અપાશે. આ ખીજા વર્ગનાં ગ્રાહકેાને પણ પડેલા વંની પેઠેજ દર વર્ષે ( પા×૮ અને પુત્ર ના કદનાં મળીને) ૧૫૦૦ પૃષ્ટનાં પુસ્તકા અપાતાં રહેશે; તેમજ વાર્ષિક મૂષ પણ પહેલા વર્ગ પ્રમાણેજ-એટલે કે સાદાં પૂર્વ માટે રૂ. ૪) અને પાકાં પૂઠાં માટે રૂ. ૫) તથા પેસ્ટેજ મા રહેશે. અન્ને વર્ગમાં ગ્રાહક થનાર પાસે કુલ રૂ. આઠ ને બદલે સાત અને પાિ પૂર્ડ સાથે દશ તે ખલે નવ રૂપીયા લેવાશે. પેસ્ટેજ માર્કે સુચના પહેલી—ઉપર જણાવેલી ખીજા વર્ગ માટેની યોજના, તેમજ બન્ને વર્ગોમાં ગ્રાહક થનાર માટે એવું લવાજમ લેવાની ચેાજના માત્ર એક વર્ષ માટે અજમાયશી સમજવાની છે. ગ્રાહકાની સાષકારક સંખ્યા એ સમય દરમીન થયેલી જણાશે, તાજ તે યેાજના તથા ધેારણુ ચાલુ રહેવા સંભવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 248