Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 3
________________ ૫૨૦ नवां पुस्तको नीकळ्यानी तथा बीजी खास सूचनाओ ૧–વિવિધ ગ્રંથમાળાના આ ૧૬–૬૮ મા અંકની સાથે તેનું ચદમું વર્ષ સમાપ્ત થાય છે. આ સં. ૧૯૮૦ ના વર્ષને પૃષ્ઠમેળ નીચેની વિગતે ૧૫૦૦ ને બદલે ૧૬૦૦ ને થયો છે. ઉપરાંત છ ચિત્રો પણ વધારામાં. અંક પુસ્તકનું નામ ફરમા પ્ર૪ ચિત્ર ૧૫૭ થી ૧૬. સ્વામી રામતીર્થ-ગ્રંથ ૩ જે ૩રા ૧૬૧ થી ૧૬૬ મહાન નેપોલિયન પરા ૮૪૦ ૬ ૧૬૭ થી ૧૬૮ ધર્મતવ ૧૨ા ૨૪૮ કુલ–૧૦૦ ૧૬૦૮ ૬ ૨–ચાલુ રણને અનુસરીને આ પુસ્તક સં. ૧૯૮૧ ના લવાજમ બદલ ગ્રાહકે તરફ વી. પી. થી મેલાશે. આ વી. પી. સ્વીકારી લઈ ગ્રાહકમાં ચાલુ રહેવાની ઇચછી છતાં પણ કોઈ ખાસ કારણથી યા ગફલતથી જેમનું વી. પી. પાછું વળે તેઓ જે પિતાનું વાર્ષિક લવાજમ ત રદ ગયેલા પિસ્ટેજ ઈ, બદલના પાંચ આના મેલી આપશે, તે આ પુસ્તક તેમને તરતજ મોકલી અપાશે. લવાજમ રૂબરૂમાં ભરીને પુસ્તક લઈ જનાર પાસેથી માત્ર નામને એકજ આનો વધુ લેવાશે. ૩–નીચેનાં પુસ્તકોની નવી આવૃત્તિઓ છપાઈને તૈયાર થઈ ચુકી છે. નામ કદ ઈચ પૃષ્ઠ પૂઠાં મૂલ્ય ગિરધરકૃત રામાયણ-કવિના ચરિત્ર સાથે ...પાણx૯ – ૭૫૦ પાક રા , અખાની વાણ-મનહરપદસહિત..............૫૪૮ ... ૫૦૦ પાકો ૧ સુબેધક નીતિકથા–બિરબલકૃત. ............પા૭ી .. ૧૮૪ સાદાં છત્ર , બેંકિમ નિબંધમાળા-ધર્મતત્તવ સાથે, પા×૮ ... ૫૮૦ પાક ના એ પુસ્તક વિષે વધુ માહિતિ આ પુસ્તકની છેવટે જાહેર ખબરમાં આપી છે. ભારતનાં સ્ત્રીરને–ગ્રંથ પહેલે....... પા૪૮.....૭૧૨ પાકાં | E - ભારતનાં સ્ત્રીરત્ન-ગ્રંથ બીજો.......... ....... ૬૪૦... ,, | E ભારતનાં સ્રીરો – ગ્રંથે ત્રીજે.......... ..... ૬૫૦ ,, | ઉપલા પૈકી સ્ત્રીરત્નોના બે ગ્રંથ તૈયાર હોઈ ગ્રાહકને તરતજ અપાશે અને મૂલ્ય ત્રણે ગ્રંથનું લેવાશે. ત્રીજો ગ્રંથ એકાદ બે માસમાં તૈયાર થતાં પ્રથમ ખબર આપીને પિસ્ટેજ જેટલી રકમનું વી. પી. કરીને એકલી અપાશે. ૪–ઉપલાં સર્વ પુસ્તકોનું મૂલ્ય આવતી હેળી સુધી ૧૦ થી ૧૨ ટકા ઓછું લેવાશે. ૫–ઉપલું મૂલ્ય અમદાવાદનું જ હોઈને મુંબઈ માટે સહજ વધુ હોય છે. ૬–પઢીયારકૃત સ્વર્ગનાં કેટલાંક પુસ્તકે હળી સુધીમાં છપાઈ જશે. હ–સં૧૯૮૧ થી વિવિધ ગ્રંથમાળામાં નીચે પ્રમાણે એક નવીન વર્ગ ઉમેરી તેદાર મહાન સ્ત્રી પુરૂષોનાં જીવન ચરિત્ર તથા સંતમહાત્માઓની બોધપ્રદ વાણીને લગતાં પુસ્તકે પ્રસિદ્ધ કરવાનું રાખ્યું છે, તે તરફ પ્રત્યેક વાંચનારનું ધ્યાન ખેંચીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 248