Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 725
________________ ૬૭૧ [ ધ૦ સ′૦ ભા૦ ૧–વિ૦ ૨-ગા૦ ૬૯ કરે, કારણ કે–તેને એની આલેચનાના (પ્રાયશ્ચિતના) ક્રમનું જ્ઞાન હાતુ નથી, સેવના ક્રમથી તેને અતિચારાનુ સારૂં સ્મરણ થાય છે. તાત્પર્ય કે—ઉપર જણાવ્યા પ્રમાણે ગીતા આલેચનાક્રમથી અને અગીતા આસેવનાક્રમથી આલેાચના કરે, એ ત્રીજી ક્રમનું દ્વાર કહ્યું. હવે ૪. આલાચનામાં સમ્યક્ષણ-આલેચના સમ્યગ્ રીતિએ કરવી જોઈએ કહ્યું છે કે-तह आउट्टियदप्प - पमायओ कप्पओ व जयणाए । "L ને વાડાવળા, ગટ્વિગ સભ્યમાોણ્ ॥॥” (બાજોö૪૦, ૧૧) ભાવાર્થ-’તેવી રીતિએ, અર્થાત્ ‘માલેાચક, આલાચનાચાય અને અનુક્રમ ' એ જેમ આલેાચનાનાં અંગે છે, તેવી રીતિએ ‘આકુટ્ટી—દ–પ્રમાદ' વગેરે આ ગાથામાં કહેવાતાં અતિચારનાં કારણા પણ આલેાચનાનુ અંગ છે. આકુટ્ટીથી, ૪પ થી, પ્રમાદથી, કલ્પને ચેગે જયણાથી, કે આકસ્મિક કાય પ્રસંગે અજયણાથી, એમ જે જે હેતુથી જે જે અપરાધેા થયા હાય તે તે હેતુઓ સાથે તે તે અપરાધાને યથાસ્વરૂપ જણાવવા, તે આલેાચના ‘સમ્યગ્ ’કહેવાય છે. તેમાં • આકુટ્ટીથી ’-ઇરાદાપૂર્ણાંક ( જાણી-સમજીને) અપરાધ સેવવા તે, ‘દર્યાંથી=વગન ( સાધુના આચા રિવરૂદ્ધ દોડવું-કૂદવું-ભીંત ઓળંગવી) વગેરે કરવાથી અને ‘પ્રમાદથી ’=સુરાપાન વગેરે પાંચ પ્રકારના પ્રમાદથી ભૂલ કરવી કે વિસ્મૃતિ-અનુપયેાગ વગેરે પ્રમાદથી ભૂલ થવી તે. (ગાથામાં ત્રણ પાના ‘હૈં' સમાસ અને હેતુ-અમાં પંચમીના પ્રયાગ છે.) ‘ કલ્પથી ’=શિવ-મારી– મરકી વગેરે ઉપદ્રવરૂપ સખત કારણે તેમ કરવાના કલ્પ હોવાથી તેવા પ્રસંગે અપવાદ સેવા તે, એવા સબલ કારણે તે। યતનાપૂર્વક (ખને તેટલા ઓછા) અપવાદ સેવવાને હાય, માટે જયણાથી 'યથાશક્તિ સયમની રક્ષા યતના સાચવીને અપવાદ સેન્યેા હાય તે, અથવા તે * જો ” આકસ્મિક પ્રચાજને સંભ્રમ થઈ જવાથી, ‘મકાનમાં અગ્નિ સળગવા (સર્પાદિના ઉપદ્રવ થવા)’ વગેરે આકસ્મિક કા પ્રસંગે કાર્યાકાના ખ્યાલ વિના અયતનાથી અપરાધ થયા હોય તે; એમ જે અપરાધ જેવા રૂપમાં થયા હોય તેને તે રીતિએ (યથા રૂપે) આલાચનાચાર્ય ની સામે પ્રગટ જણાવવા, તે ‘ સમ્યગ્ ' આલાચના કહેવાય છે. આત્મશુદ્ધિની ભાવનાવાળા જીવે એ પ્રમાણે પાતાના અપરાધાનું નિવેદન કરવું, લજ્જા-ભય વગેરેથી અલ્પ પણ છૂપાવવુ' નહિ. કારણ કહ્યુ છે કે– जह वालो जंपतो, कज्जमकज्जं च उज्जुअं भणइ । 61 1, तं तह आलोइज्जा, मायामयविष्पको अ ||१|| (બાજો॰વંચા, ૪૭) तथा - " मायाइदोसरहिओ, पइसमयं वड्ढमाणसंवेगो । * 66 Jain Education International आलोइज्ज अकज्जं, न पुणो काहं ति निच्छयओ ||२७|| * लज्जाइ गारवेणं, बहुस्सुअमरण वा विदुचरिअं । લો ન લ્હેર મુળ, ન ટુ સો ગાવાનો મળિો ૨૮ાા છે (સમ્ઞાોષિ૦) ભાવાર્થ- ખાલક (અણસમજી હોવાથી) કાર્ય-અકાના ( સારા-ખાટાના) વિચાર કર્યાં વિના જ જેવુ' જાણે તેવુ' સરળ ભાવે ખેલે છે, તેમ આલેચકે પણ કપટ-મોટાઈ વગેરે દૂષણેાને છેડીને જે અપરાધી જેમ થયા હોય તેમ પ્રગટ જણાવવા જોઈએ,” તથા “ માયા-મદ વગેરે ઢાષાના ત્યાગ કરીને, સમયે સમયે સ ંવેગમાં વૃદ્ધિ પામતા આલેચકે પુનઃ તેમ નહિ કરવાના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762