Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 746
________________ ૬૦૩ મ૦ ૪-શ્રાવકની અગીઆર પડિમા ] - ભાવાથ_“સમતિવંત આત્માની કાયા૧૩ (શરીર), કે જે મિથ્યાત્વને ક્ષપશમ થવાથી શાઅવિરૂદ્ધ દુરાગ્રહરૂપ કલંકથી રહિત હોય છે, તેને અહીં દર્શનપ્રતિમા સમજવી.” વળી– "बिईआ पडिमा णेया, सुद्धाणुब्बयधारणं । सामाइअपडिमा उ, सुद्धं सामाइ पि अ॥१॥" "अट्ठमीमाइपव्वेसु, सम्मं पोसहपालणं । सेसाणुट्ठाणजुत्तस्स, चउत्थी पडिमा इमा ॥२॥" " निकंपो काउस्सग्गंतु, पुव्वुत्तगुणसंजुओ। करेइ पव्वराईसुं, पंचमी पडिवनओ ॥३॥" ભાવાઈ–“(બાર) અણુવ્રતને શુદ્ધ રીતિએ (નિરતિચાર ) ધારણ કરવાં તે બીજી “(ત) પ્રતિમા જાણવી અને સામાયિકનું પણ શુદ્ધ પાલન કરવું તે ત્રીજી “સામાયિપ્રતિમા સમજવી (૧). અષ્ટમી આદિ પર્વોમાં સમ્યગુરીતિએ પૌષધનું પાલન કરવું તે ચેથી (પોષધ) પ્રતિમા જાણવી (૨) પૂર્વની પ્રતિમાઓમાં કહ્યા તે ગુણોથી યુક્ત આત્મા પાંચમી પ્રતિમાને અંગીકાર કરીને (ચાર) પવ દિવસમાં રાત્રિએ (ઘરમાં, બારણુ પાસે કે ચૌટામાં પરીષહ-ઉપસર્ગોમાં પણ) સમગ્ર રાત્રિ નિષ્કપણે કાઉસગ કરે તે પાંચમી “પ્રતિમા નામની જાણવી (૩).” આને અંગે વિશેષતા છે કે “ असिणाण विअडभोई, मउलिउडो दिवसबंभयारी । रति परिमाणकडो, पडिमावज्जेसु दियएसु ॥१८॥" "शायइ पडिमाए ठिओ, तिलोगपुज्जे जिणे जिअकसाए । નિગલોરપળીશં, ગર્દ વા ના મારા ISI” (તિન પંજા.) ભાવાથ–“(પાંચમી પ્રતિમાવાળા) સ્નાન કરે નહિ, દિવસે ભોજન સમાપ્ત કરીને રાત્રે ચારેય આહારનો ત્યાગ કરે, અધેવને (છેતીને) કચછ વાળે નહિ તથા પ્રતિમા (ચતુ. પવી) સિવાયના દિવસોમાં દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે અને રાત્રિએ પણ સ્ત્રીઓનું તથા ભોગની સંખ્યાનું પ્રમાણ નક્કી કરે (૧). કાર્યોત્સર્ગમાં “ત્રણેય લેકથી પૂજિત તથા ક્રોધાદિ ( અંતરંગ શત્રુઓ)ના વિજેતા” શ્રીજિનેશ્વરનું ધ્યાન, અથવા પિતાના રાગાદિ દેને હણી શકાય તેમ કામની નિંદા' વગેરે દેશના પ્રતિપક્ષી ઉપાયનું ચિંતન પાંચ મહિના સુધી કરે (૨)” "छट्ठीए बंभयारी सो, फासुआहार सत्तमी। वज्जिज्जा वजमाहारं, अट्ठमीपडिवनओ ॥१॥" ભાવાર્થ-“છઠ્ઠીમાં તે (છ મહિના સુધી દિવસે તથા રાત્રિએ અખંડ) બ્રહ્મચર્ય પાળે, સાતમીમાં (સાત મહિના સુધી) અચિત્ત (નિર્જીવ) વસ્તુને જ આહાર કરે અને આઠમી પ્રતિમાવાળો (આઠ મહિના ) સાવદ્ય આહાર (સ્વયં આરંભને) ત્યાગ કરે. છઠીમાં વિશેષતા– “ પુરસગુત્તો, વિશેનો વિનિયમોદળિકનો શા વગર કમબે-તળો ય પાકિ પિવિત્ત રબા” “ fસારવિરો, ફલ્ય સમે હૂમિ નો चयइ अ अइप्पसंगं, तहा विभूसं च उक्कोसं ॥२१॥" ૧૩. * ઉપાસકદશા” વગેરેમાં દર્શનના અભિગ્રહને દર્શનપ્રતિમાં કહી છે અને અહીં કાયાને પ્રતિમા કહી છે. તેમાં એ અપેક્ષા છે કે- આસ્તિકતા, દેવ-ગુરૂ આદિની વૈયાવચ્ચને નિયમ' વગેરે ગુણોથી પ્રતિમા ધારી આત્મા બીજા ગુણીજનો કરતાં ઘણે શ્રેષ્ઠ હોય; એ ગુણે કાયિક ક્રિયારૂપ છે, કાયાથી દેખાય છે, એમ કાયાની મુખ્યતા હોવાથી અભિગ્રહને બદલે અભિગ્રહવાળાની કાયાને પ્રતિમા કહી છે. (પ્રતિમાપચારા-ગાથા છે) - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762