Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 761
________________ ૭૮ [ ધર્મસંહ ભાટ ૧ લે પારિભાષિક શબ્દોના અર્થ, વિધિવાકયો=આજ્ઞાવચન સંખારે પાણી ગાળતાં બચેલા જીવ વગેરે વિશ્રામણું=શ્રમ દૂર કરવા માટે સેવા સંડાસા=જુઓ પૃ૦ ૪૮૮ ની ટીપ્પણું વિસંવાદ પરસ્પર વિરોધ સંયમશ્રેણી=સંયમના અધ્યવસાયસ્થાનો વ્યપદેશ=વ્યાખ્યા-ઉપચાર વાકય (પૃ. ૧૦) સંગી=મુક્તિના જ એક રાગવાળે વ્યપદેશથી બીજાના દૃષ્ટાન્તથી (પૃ. ૫૫) પદ્ધથી બીજાની બરાબરી કરવા માટે શપાક=સે પૂટથી અથવા સ દીનારથી બનાવેલું સ્વપજ્ઞ=મૂળ અને ટીકાના કર્તા એક જ હોય તેવા ગ્રંથ શીતલવિહારી=ચારિત્રમાં દે સેવનાર સાગરેપભ=જુઓ પૃ૦ ૫૯ ની ટીપ્પણી શક કલહકષાય વિનાને હાસ્યજન્ય વાકલહ સામાચારીત્રકર્તાવ્યો કે કર્તવ્યપદેશક મંધ સકૃબંધક=એક જ વાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર સાસ્વાદન=જુઓ પૃ૦ ૯૦ સઝાયપઠન-વાંચન-ધ્યાન વગેરે હનન=સજીવ વસ્તુને છેદવી-કાપવી તે. સહપાક=હજાર પૂટ અથવા દીનારના ખર્ચે બનેલું ઈતિ ધર્મસંગ્રહ ભાવ ૧લા નું ગુજરાતી ભાષાન્તર સપૂર્ણમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 759 760 761 762