Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 753
________________ ૭૦૦ [ ધર્માંસંગ્રહ, ભા–૧ લેએવા મેરૂપર્યંત જ્યાં સુધી કાયમ રહે, જગતને પ્રકાશ કરતા ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી તે મેરૂપર્વતની ચારેય બાજુ ભ્રમણુ કરતા રહે, ત્યાં સુધી પંડિતપુરૂષાથી વંચાતા-ભણાતા આ ગ્રંથ પણ જયવંત રહેા ! શાશ્વત બના! (૨૦). જે ગ્રંથના ભાવાને પ્રગટ કરવામાં અતિ નિપુણ અને જે સમ્યગ્ ગુણેાને ગ્રહણ કરનારા છે, તે સત્પુરૂષા ( આ ગ્રંથ દ્વારા ) મારા ઉપર પ્રસન્ન થાઓ. તે ખલપુરૂષનુ મારે શું પ્રચાજન છે? કે ‘ મારવાડની ભૂમિમાં ગ્રીષ્મૠતુમાં પડેલા વરસાદના છાંટા પણ ન જણાય તેમ’ જેઓનાં ચિત્તમાં શુદ્ધ અને સુંદર વચનેા રૂપ અમૃતના રસ વડે સતત સિંચેલા ( તત્ત્વાવમેધ રૂપ) પાણીના લેશ પણ જણાતા-ટકતા નથી (૨૧). અનેક શાસ્ત્રોને જોઇને બનાવેલા આ ગ્રંથના ફૂલ રૂપે અન્ય ભવમાં પણુ મને પરમાનદ (મેાક્ષ )ના કારણભૂત આધિના લાભ થા! (૨૨) ’ "" એ પ્રમાણે પરમગુરૂભકારક શ્રી વિજયાનન્તસૂરિશિષ્ય પંડિત શ્રી શાન્તિવિજયગણના ચરણાપાસક મહાપાધ્યાય શ્રી માનવિજયગણિવિરચિત વાપજ્ઞ શ્રી ધસંગ્રહના પહેલા ભાગમાં ‘ ગૃહસ્થના વિશેષ ધર્મ ' એ નામના બીજા અધિકારને, ' તપાગચ્છાધિપતિ, સંધસ્થવિર, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરિ—પટ્ટાલ કાર સ્વર્ગત શમદમાદ્દિગુણભૂષિત ૫૦ આચાર્ય વ શ્રી વિજયમેધસૂરિ-પટ્ટાલ કાર ગાંભીર્યાદિર્ગુણાપેત પૂ૦ આચાય શ્રી વિજયમનાહરસૂરિ-શિષ્યાણ મુનિ ભદ્રંકરવિજયકૃત 'ગૂર્જરભાષાનુ વાદ અહીં સમાપ્ત થયા. વિ. સં. ૨૦૦૬–વીર સ. ૨૪૭૬ મહા સુદ ૧૦, શનિવાર આ ગ્રંથના પ્રથમ ભાગની સંસ્કૃત ટીકાનું લેાકપ્રમાણ ૯૪૨૩ ગણેલું છે. ાપજ્ઞ શ્રી ધમ સંગ્રહ મૂલ અને ટીકાના ભાષાનુવાદમાં પ્રથમ ભાગના બીજા અધિકાર સમાપ્ત થયેા. ઇતિ શ્રી ધર્મ સ ંગ્રહ પ્રથમા ભાગઃ સમાસઃ Jain Education International સ્થલ – શિવગ’જ (મારવાડ ) [ રાજસ્થાન ] For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 751 752 753 754 755 756 757 758 759 760 761 762