Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah
View full book text
________________
-
[५० स० मा० १-१०२-०५ ગામ-નગરના શ્રી સંઘને અને તે તે સ્થાને વિચરતા શ્રીગુરૂઓને પણ આમંત્રણપૂર્વક બોલાવવા, તેઓ પધારે ત્યારે “મોટા આડંબર( શોભા)પૂર્વક “નગરપ્રવેશ કરાવ” વગેરે તેઓનું સ્વાગત કરવું, ઉત્તમ ભેજનથી જમાડવા-વસ્ત્રાદિકની “પહેરામણી” વગેરે તેઓને સત્કાર કરે, કેદીઓને બંદીખાનેથી છોડાવવા, જીવહિંસા બંધ કરાવવી (અમારિ પ્રવર્તાવવી), સર્વને જમાડવા માટે અભંગ દ્વારરૂપ દાનશાળાઓ ચાલુ કરવી (અર્થાત્ કોઈને પણ નિષેધ કરે નહિ, રાંક, યાચક આદિ સર્વને હર્ષ વધે એ પ્રમાણે ભેજન આપવું), સુથાર વગેરે કારીગરોને પણ યથાયોગ્ય સત્કાર કરી સંતોષવા, ઉત્તમ સંગીત તથા વાજીંત્રના નાદ વગેરેથી આશ્ચર્ય ઉપજાવે તેવી અપૂર્વ મહોત્સવની ચેજના વગેરે કરવું અને પ્રતિમાને અઢાર નાત્ર (અભિષેક) કરાવવા ઈત્યાદિ પ્રતિષ્ઠાકલ્પ (પ્રતિષ્ઠાવિધિ) વગેરે ગ્રંથમાં અણુવ્યા પ્રમાણે સર્વ વિધિ કરે. અહીં પ્રતિષ્ઠાપંચાશકમાં કહેલા વિધિમાંથી કાંઈક માત્ર કહીએ છીએ–
"णिफण्णस्स य सम्मं, तस्स पइट्ठावणे विही एसो। मुहजोएण पवेसो, आयतणे ठाणठवणा य ॥१६॥ तेणेव खेतसुद्धी, हत्थसयादिविसया जिओगेणं ।
कायव्यो सकारो (य), गंधपुप्फाइएहि तहिं ॥१७॥ दिसिदेवयाण पूशा, सव्वेसिं तह य लोगपालाणं । ओसरणकमेणण्णे, सव्वेसिं चेव देवाणं ॥१८॥ तत्तो सुहजोएणं, सट्ठाणे मंगलेहि ठवणा उ । अहिवासणमुचिएणं, गंधोदगमाइणा एत्थ ॥२१॥ चत्तारि पुण्णकलसा, पहाणमुद्दाविचित्तकुसुमजुआ। सुहपुण्णचत्तचउतंतु-गोत्थया होंति पासेसुं ॥२२॥ मंगलदीवा य तहा, धयगुलपुण्णा सुभिक्खुभ[स]क्खा य । जववारयवण्णयसत्थि-गादि सव्वं महारंभ (रम्म) ॥२३॥ मंगलपडिसरणाई, चित्ताई रिद्धिविद्धिजुत्ताई। पढमदिअहंमि चंदण-विलेवणं चेव गंधड्ढं ॥२४॥ चउणारीओमिणणं, णियमा अहिगासु णत्थि उ विरोहो । णेवत्थं च इमासिं, जं पवरं तं इहं सेअं॥२५॥ उक्कोसिया य पूआ, पहाणदव्वेहिं एत्थ कायव्वा । ओसहिफलवत्थसुवण्ण-मुत्तरयणाइएहिं च ॥२९॥ चित्तबलिचित्तगंधेहि, चित्तकुसुमेहिं चित्तवासेहिं । चित्तेहिं विऊहेहि, भावेहिं विहवसारेणं ॥३०॥ चिहवंदण थुइवुड्ढी, उस्सग्गो साहु सासणसुराए। थयसरण पूअकाले, ठपणा मंगलगपुव्वा उ ॥३२॥ पूआ वंदणमुस्सग्ग, पारणा भावयेज्जकरणं च । सिद्धाचलदीवसमुद्द-मंगलाणं च पाठो उ ॥३३॥ जह सिद्धाण [पसिद्धा] पइट्ठा, तिलोगचूडामणिमि सिद्धिपए । आचंदसूरिशं तह, होउ इमा सुप्पत्तिद्वति ॥३४॥ एवं अचलादीसुवि, मेरुष्पमुहेसु होति वत्तव्यं । एते मंगलसद्दा, तम्मि मुहनिबंधणा दिट्ठा ॥३५॥ (प्रतिष्ठापंचाशक).
ભાવાર્થ–“એમ સમ્યગ્ન વિધિપૂર્વક તૈયાર થયેલા શ્રીજિનબિંબની પ્રતિષ્ઠા કરવાને વિધિ એ પ્રમાણે છે કે-“(ઉત્તમ ચંદ્ર, નક્ષત્ર વગેરે જોતિષનું ગબળ, અથવા (શુભ ધ્યાન વગેરે) મન-વચન-કાયાના શુભ ગનું (વ્યાપારનું) બળ હોય ત્યારે, તે જિનબિંબને મંદિરમાં પ્રવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762