Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 737
________________ છે કે ' ' - 1 * * '' ''' '' ' ' ' ' ' ' ' - - - - - ૬૪ [ ધ સં- ભા. ૧-વિ૦ ૨-ગા૦ ૬૮ अवमाणरोगसोगा, न हुँति जिणबिंबकारीणं ॥१॥" ભાવાર્થ-જિનમૂર્તિ બનાવનારને દરિદ્રતા-દૌભાંગ્યહીનજાતિમાં જન્મ-રાગી કે ખરાબ રૂપ વગેરેવાળું દુષ્ટ શરીર-નરકાદિ દુષ્ટ ગતિ–દુષ્ટ (કાર્યો કરાવનારી) હીન બુદ્ધિ, તથા અપમાન-રોગ કે શેક વગેરે થતાં નથી.” એટલું જ નહિ, વાસ્તુ (શિલ૫)શાસામાં કહેલા વિધિથી બનાવરાવેલી સુંદર લક્ષણવાળી શ્રીજિનપ્રતિમા આ ભવમાં પણ અભ્યદય સાધે છે. (વિપરીત કરતાં હાનિ પણ થાય છે.) કહ્યું છે કે “ અન્યાયનિધ્યમાં, વાસ્તુદોઢવા. हीनाधिकाङ्गी प्रतिमा, स्वपरोन्नतिनाशिनी ॥१॥" ભાવાર્થ–“અન્યાયપાતિ ધનથી, “પરવાસ્તુ બીજા મકાન વગેરેનું લાકડું-પત્થર વગેરેથી તથા અગમાં જૂનાધિક પ્રમાણવાળી બનાવેલી શ્રીજિનપ્રતિમા, બનાવનારની અને બીજાએની પણ ઉન્નતિને નાશ કરે છે.” તથા કહ્યું છે કે " मुहनकनयणनाही-कडिभंगे मूलनायकं चयह । आहरणवत्थपरिगर-चिंधाउहभंगि पूहज्जा ॥१॥" " वरिससयाओ उड्ढे, जं विवं उत्तमेहिं संठविरं । વિકર્ણવિ પૂજ, તે વિં નિક(વા) ન ગગો રા” " बिंबपरिवारमझे, सेलस्स य वण्णसंकरं न मुहं । __समअंगुलप्पमाणं, न सुंदरं होइ कइआ वि ॥३॥" " इकंगुलाइ पडिमा, इक्कारस जाव गेहि पूइज्जा । उड्ढे पासाइ पुणो, इअ भणिअं पूच्चसूरीहिं ॥४॥" “ નિયાgિો , વવવંતા . परिवारमाणरहिअं, घरंमि नो पूअए बिंबं ॥५॥" " गिहपडिमाणं पुरओ, बलिवित्थारो न चेव कायव्वो । निच्चं ण्हवण तिसंझ-मच्चणं भावओ कुज्जा ॥६॥" ભાવા–“ સુખ-નાક-નેત્રનાભિ (પેટ) તથા કટિના ભાગમાંથી ખંડિત શ્રી જિનમૂર્તિને મૂળનાયક તરીકે ત્યાગ કર, આભરણ–વસ્ત્ર-પરિવાર (પરિકર)–લંછન (ચિન્હ) કે આયુધથી ખંડિત હોય તે તેને (મૂળનાયક તરીકે પણ) પૂજી શકાય છે. ઓછામાં ઓછા એકસો વર્ષે પૂર્વે ઉત્તમ ગુરૂએ પ્રાણપ્રતિષ્ઠા કરેલી પ્રતિમા ખંડિત અંગવાળી હોય તે પણ તેને પૂજી શકાય છે, કારણ કે તે પ્રાચીન હોવાથી શોભા રહિત (નિષ્કલ) મનાતી નથી. વળી પ્રતિમા અને પરિકર(“છત્રધર-ચક્ષ-ચામરધર” વગેરે પરિવાર )માં જુદા જુદા રંગના પત્થર વગેરે વાપરવા શુભાવહ નથી તથા “બે-ચાર-છ-આઠ” ઈત્યાદિ સમ અંગુલ પ્રમાણવાળી પ્રતિમા પણ કદી સુંદર (ઉન્નતિકારક) થતી નથી. એકથી અગીઆર અંગુલના પ્રમાણ સુધીની પ્રતિમા ઘરમાં પૂજી શકાય, તેથી મટી (સંઘના) મંદિરમાં પૂજવી, એમ પૂર્વાચાર્યોએ જણાવેલું છે. નિરયાવલિસૂત્રના વચનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762