Book Title: Dhanyakumar Charitra Part 01 and 02
Author(s): Shreyansvijay, 
Publisher: Vishanima Jain Panch Godhra

View full book text
Previous | Next

Page 3
________________ *X F પ્રાપ્તિ સ્થાન : સામદ ડી. શાહુ જીવન નિવાસ સામે, પાલીતાણા જી. ભાવનગર સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના રતનપોળ, અમદાવાદ-૧ જશવંતલાલ ગીરધરલાલ દોશીવાડાી પોળ, અમદાવાદ -૧ Jain Education International સેવ'તિલાલ વી. જૈન ૨૦ મુજને ગલી, ઝવેરીબજાર, ખ઼ુબઇ-૨ મુદ્રક : પલક ટાઈપ સેટર નગરોને વડા, અમદાવાદ પ્રકાશકના બે ખાલ અનંત અવસર્પિણી અને ઉત્સર્પિણી ભવાટવીમા ભટકતા આત્માને આ મનુષ્યભવમાં જે આત્માને વીતરાગ પરમાત્માનુ શાસન મળ્યુ છે તે તેમના પુણ્યાય છે. ભવાંતરમાં મટકતા આત્માને જીનેશ્વર ભગવંતનુ શાસન મળ્યુ હશે પણ સાધનાના અભાવને કારણે જીવ ચારે ગતિમાં પ..ભ્રમણ કરતો રહ્યો છે. જેના હજુ અંત આવ્યો નથી. આત્માના મૂળ સ્વભાવ પ્રગટ કરાવનાર જીનેશ્વર ભગવ ́ત કથીત જે ધ છે તેની કિંમત આપણે સમજ્યા નથી. ભૌતિક સુખા પાછળ માનવ પાગલ અની આજે દોટ મૂકી રહ્યો છે સાચુ સુખ આધ્યાત્મીક કહેતા આત્માનું છે પૂની પ્રબળ પુણ્યાર્ક વડે કરીને માનવ જન્મ મળ્યું છે. સંસારનું પરીભ્રમણ અટકયુ' નથી તેથી સહેજે માની લેવાનુ કે ગત જન્મામાં જીનેશ્વર દેવના ધર્મ આ જીવને પ્રાપ્ત થયા નથી અને થયા હશે તો આ માનવ દેહની સાતા કે જે આત્મકલ્યાણ કરવારૂપી કર્મનો ક્ષય કરી મોક્ષને પામવાની અભીલાષા પ્રાપ્ત કરાવવામાં ષાહીન રહ્યો હશે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે દુલભ એવા પુરુ For Personal & Private Use Only !忠際困出思思思來來來啓切處 處園內園際因比逖风传 XDERDEED www.jainlibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 700