Book Title: Devkulpatak Author(s): Vijaydharmsuri Publisher: Abhaychand Bhagwandas Gandhi View full book textPage 6
________________ “દેવકુલપાટકની અંદર બે શબ્દો છે –“દેવકુલ” અને પાટક.” “પાટક”ને અર્થ “ગામને અર્ધભાગ” થાય છે, એમ હેમચંદ્રાચાર્ય પણ “અભિધાન ચિંતામણિ કેશમાં વાસ્તુત શાત એ વચનથી કહે છે. “પાટક” શબ્દને પ્રાકૃતમાં “પાડો’ વાડો” એવા બે રૂપ થાય છે. અત્યારે પણ આજ અર્થમાં “પાડે’ વાડે” શબ્દ વપરાય છે. જહેમ મણિયાતી પાડે અથવા વાણિયાવાડે વિગેરે. હવે રહ્યો “દેવકુલ શબ્દ. આ દેવકુલ શબ્દનું પ્રાકૃતમાં “દેઉલ” એવું રૂપ થાય છે. એ પ્રમાણે દેઉલવાડા થયું. દેઉલવાડા” એવું નામ આગળ આપેલા શિલાલેખો પૈકી 26 મા નંબરના શિલાલેખમાં પણ વપરાએલું છે. ત્યહારપછી દેલવાડાને અપભ્રંશ થઈને દેલવાડા થયેલ છે. આવી રીતે દેવઉલા' પણ દેવલકુલ” નું પ્રાકૃત રૂપ હેવાથી તેજ અર્થને સૂચવે છે. . આ દેલવાડાને માટે ઉપર બતાવેલ “દેઉલા” પ્રયોગ પણું સ્થળે વપરાયેલું જોવામાં આવે છે. જૂએ - પર્વ સેવા યુવતિ શ્રીમતિ” (સ્તોત્ર સં. ભા. 1, 10 વિ. ગ્રંથમાં છપાયેલ, પૃ૦ 237) લક્ષમીસાગરસૂરિએ આજ દેલવાડાના. શ્રીષભદેવ ભગવાન . નનું સ્તોત્ર બનાવ્યું છે. હેના પ્રારંભમાંજ લખ્યું છે - " जय सुरअसुरनरिंदविंदवंदिअपयपंकय ! ___जय देलउलापुरवयंस ! सेवयकयसंपय! / किंपणुभूअसुमंतजंति तुह जगाणंदण! શુર જુ વધુમત્તિગુત્ત વીનંતજી ! ! ! વળી આ આખા ગામનું નામ દેવકુલપાટક (દેલવાડા) - વામાં એક એ પણ કારણ માલુમ પડે છે કે-પહેલાં અહિં એક મોટું નગર હતું, અને તેની અંદર અત્યારે જહેને દેલવાડા કહેવામાંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38