Book Title: Devkulpatak
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychand Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 14
________________ (10) હોવાનું બતાવ્યું છે, પરંતુ વર્તમાનમાં આ ભગવાનની મૂર્તિ નથી. શ્રીમાન મેઘે પિતાની બનાવેલી તીર્થમાળામાં દેલવાડા ને તીર્થ તરીકે ઓળખાવ્યું છે - દેઉલવાડઉ નાગદ્વાહા ચીડ આહડ કરહેડઉ વધાર જાઉર મયઉર નૈ સાદડીજિનવર નામન મૂકઉ ઘડી૭૬ ' વાચનાચાર્ય શ્રીમાન કીતિ મેરૂએ પણ પિતાના શાશ્વત “તીર્થમાળા” સ્તવનમાં દેલવાડાનું નામ આ પ્રમાણે ઉલ્લેખ્યું છે. નગરકેટ નઈ દેઉલવાડઈ ચિત્રકૂટ નઇ સિરિતલવાડ, જે છ જિહાં જિનરાજ આ કીર્તિરૂવાચનાચાર્યને સમય પંદરમી શતાબ્દિનો છે, કેમકે હેમણે પોતે લખેલી “વિશુદ્રિતીપિકા' ની (નાગપુર તપાગીય રત્નશેખરસૂરિકૃત) અંતમાં “સંવત્ 147 વર્ષે કાર્તિક માસિ લિખિતા વાળ કીમેિરૂણા એમ લખેલું છે. - શ્રીભાગ્યવિજયજીએ, પિતાનું “તીર્થમાળા સ્તવન કે, જે સં. 1750 માં બનાવ્યું છે, હેમાં પણ લખ્યું છે - દેલવાડે દેવ છે ઘણું નવિ જાએ ગણ્યા રે વધા હરષા અપાર, હિ” 24. વળી અહિં નીંબ-વેસલ-મેઘ-કેલ ભીમ તથા કટુક વિગેરેએ પણ શ્રીત્રાષભદેવ ભગવાનનું મંદિર બનાવ્યાનું ગુર્નાવલીમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: " मेदपाटपतिलक्षभूमिभृद्रक्ष्यदेवकुलपाटके पुरे। मेघवीसलसकेहलहेमसद्धीमनिंबकटुकाद्युपासकैः // 353 // 1 આજ કેહના પુત્ર સૂરાએ સં. 1889 માં શ્રીમસુંદરસૂરિ પાસે શ્રીકંથનાથ પ્રભુની ધાતુની પંચતીર્થીની પ્રતિષ્ઠા કરાવી હતી. કે જે ધાતુની પંચતીર્થી હાલ ઉદેપુરમાં શ્રી શીતલનાથજીના મંદિરમાં છે. અને તેની ઉપર આ પ્રમાણેને લેખ છેઃ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38