Book Title: Devkulpatak
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychand Bhagwandas Gandhi
View full book text
________________ (15) આ લેખ મૂલનાયકની જમણી તરફ એક કાઉસગીયા નીચે છે. (6) "60 // सं० 1381 वैशाष वदि 5 श्रीपत्तने श्रीशां 7 પાટણ નાયર દુલભરાય યદા વાદ હુઓ મઢપતિયું તદા; સંવત દસ અસીયઈ વલી ખરતર બીરદ દીયઈ મનિ રલી. ચઉથઈ પદિ જિનચંદસૂરિ અભયદેવ પંચમઈ મુણિંદ નવંગિવૃત્તિ પાસઘંભણુઉ પ્રગટ્યો રેગ ગયુ તનુતણ. શ્રીજિનવલ્લભ છકૂઈ જાણું ક્રિયાવંત ગુણ અધિક વખાણ; શ્રીજિનદત્તસૂરિ સાતમઈ ચેસડિ જેગિણ જસુ પય નમઈ. બાવન વીર નદી વલી પંચે માણભદ્રસ્યું થાપી સંચ; વ્યંતર બીજ મનાવી આણ થુભ અજમેર સેહઈ જિમ ભાણ. શ્રીજિનચંદ્રસૂરિ આઠમ નરમણિ ધારક દીલ્લી તપઈ; તાસ સિસ જિનપત્તિસૂરિ નવમઈ પદિ નમું સુખકંદ. જિનપબેધ જિનેશ્વરસૂરિ શી જિનચંદ્રસૂરિયસ પૂરિ વંદુ શ્રીજિનકુશલમુણિંદ કામકુંભ સુરતરૂ મણિકંદ. ચઉદસઈ જિનપદ્રસૂરીસ લબ્ધિસૂરિ જિનચંદ મુનીસ, સતર સમઇ જિનદયસૂરિ શ્રીજિનરાજસૂરિ ગુણ ભૂરિ. પાટિ પ્રભાકર મુકટસમાણુ શ્રીજિનવર્બનસૂરિ સુજાણ; શીલઈ સુદરસણ જંબુકુમાર જેસુ મહિમા નવિ લાભાઈ પાર. શ્રીજિનચંદ્રસૂરિ વીસમઈ સમતા સમરસ ઈંદ્રી દમઈ; ' વેદો શ્રીજિનસાગરસૂરિ જાસ પસાઈ વિઘન સવિ દૂરિ. ચીરાસી પ્રતિષ્ઠા કીદ્ધ અમહદાવાદ શૂભ સુપ્રસિદ્ધ તાસુ પદઇ જિનસુંદરસૂરિ શ્રીજિનહર્ષસૂરિ સુયપૂરિ પંચવીસમઈ જિનચંદ્રસૂદિ તેજ કરિનઈ જાણુઈ ચંદ; શ્રીજિનશીલસૂરિ ભાવઈ નમે સંકટ વિકટથકી ઉપસમઓ. શ્રીજિનકીર્તિસૂરિસરીસ જગ સઘલઉ જસુ કરઈ પ્રશસ મા પાર. 12 14 * - 15

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38