________________ (24) सूमलदे सुत मं० वरसिंह भ्रातृ मं० जेसाकेन भार्या शृंगारदे पुत्र हरिचंद्रप्रमुखसकलकुटुंबसहितेन स्वश्रेयसे प्रभुश्रीपार्श्वनाथप्रतिमा कारिता प्रतिष्ठिता श्रीसूरिभिः॥ આ લેખ શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં મૂલનાયકની ડાબી તરફના કાઉસગીઆ નીચે છે. (20) શ્રીપર્વનાથવિંદા સાવ શ્રીસપુરવસ્ત્ર " ' ' મૂલનાયક નીચે ડાબી તરફ (22) " દ0 | સંવત્ 24 રૂ વર્ષે વૈશાલ રિ 1........ यवडप्रासादगौष्ठिकप्राग्वाटज्ञातीय व्यव झांझा भा० लाछि पुत्र देपा भार्या देवलदे पुत्र 7 व्यय........कुंरपाल सिरिपति नरदे धीणा पंडित लषमसीआ स्वश्रेयोर्थ श्रीपार्श्वनाथजिनयुगलकारापितः प्रतिष्ठितः कछोलीवालगच्छे पूर्णिमापक्षे द्वितीयशाखायां भट्टारकश्रीभद्रेश्वर આ ઉપરથી સમજાય છે કે–અહિંનું નમિનાથનું દેરાસર પેથડે કરાવ્યું હતું. અત્યારે આ મંદિરને અહિં કંઈ પત્તો નથી. આ સિવાય અહિં બીજાં કેટલાંક મંદિરનાં ખંડેરે જેવાય છે. અગર હેની શોધ કરવામાં આવે, તે ઘણી મૂર્તિ અને બીજી ઐતિહાસિક વસ્તુઓ મળી શકે. (1) શ્રીભદ્રેશ્વરસૂરિ–મને મળેલી રત્નાકરસૂરિની હાથપોથીમાંથી - ત્નાકરસૂરિને સમય લગભગ પંદરમા સૈકાન માલુમ પડ્યો છે. કેમકે હેમણે “બહેત્તર મિથ્યાત્વસ્થાનક” ના પાનામાં સંવત 1612 વર્ષે વૈરાપિશુકનવંરચાં શ્રીમરાપુરે શ્રીરત્નાકરસૂરિમઃ સ્વયં સિવિતાન " આ પ્રમાણે લખ્યું છે. આ પિથીમાં એક પાનું એવું પણ છે કે જહેમાં પૂર્ણિમા ગચ્છની પટ્ટાવલી પણ આપી છે. હેમાં નીચે પ્રમાણે અનુક્રમથી નામ આપવામાં આવ્યાં છે