Book Title: Devkulpatak
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychand Bhagwandas Gandhi
View full book text
________________ (28) 1 શ્રીજિનરાજસૂરિએ આજ નગરમાં સં. 1461 માં કાળ કર્યો હતે. કેમકે શ્રીક્ષમાકલ્યાણકૃત ખરતરગચ્છપટ્ટાવલીમાં આ प्रमाणे सभ्युछे: श्रीगुरवः सं० 1461 देलवाडाख्ये नगरे स्वर्ग गताः // " 2 સચ્ચનીએ સં. 1470 માં સમાચારી અહિંજ લખાવી હતી. “પરમાણંદ સમાચારવિહિ માં આ પ્રમાણે લખ્યું છે. " संवत् 1470 वर्षे चैत्रसुदि 7 बुधवासरे देवकुलपाटके सामाचारीमिमां भक्त्या लेखयामास सय्यनिः // " 3 શ્રીસેમસુંદરસૂરિના સમયમાં ભક્તામરની અવચૂરિ પણ અહિંજ લખાણ છે. કેમકે તે અવસૂરિના અંતમાં આ પ્રમાણે લખ્યું છે. संवत् 1482 वर्षे पोषमासे प्रतिपदातिथौ देवकुलपाटके गच्छनायकभट्टारकप्रभुश्रीसोमसुंदरसूरिप्रसादात् लिखिता / सा० षेढा // नित्यं प्रणमिति // विशालरत्नगाणः // .. 4 ખરતરગચ્છીય શ્રીજિનસાગરસૂરિના ઉપદેશથી અહિંના રહેવાસી શા. રામદેવ અને તેની ભાય સાધ્વી મેલાએ શ્રીઆવશ્યકબ્રહવૃત્તિનો બીજો ખંડ લખાવ્યું હતું. એમ તેની અંતના ભાગ ઉપરથી માલુમ પડે છે - _“संवत् 1462 वर्षे प्राषाढसुदि 5 गुरौ श्रीमेदपाटदेशे श्रीदेवकुलपाटकपुरवरे श्रीकुंभकर्णराज्ये श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसूरिपट्टे श्रीजिनसागरसरणिामुपदेशेन श्रीऊकेशवंशीयनवलक्षशाखामंडन सा० श्रीरामदेवभार्यासाध्वीनी मेलादे तत्पुत्र राजमंत्रिधुराधौरेयः साधुश्रीसहणपालस्तेन संसरणमल्ल सा० रणधीर सा० रणवीर सा० भांडा सा० सांडा सा० रणभ्रम सा० चउंडा सा० कमसिंह प्रमु

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38