Book Title: Devkulpatak
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychand Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 38
________________ એતિહાશિક ભ્રષ્નાથમાળા. | (ભાગ 1 લો) . આ સઝાયમાળામાં તપાગચ્છમાં થયેલા સુપ્રસિદ્ધ આચાર્યો-માણ કવિમલસૂરી, સામવિમલસૂરિ, હીરવિજયરિ, વિજયસેનસૂરિ, વિજયતિલકમરિ, વિજયદેવસૂરિ, વિજયાણ દસૂરિ, વિજયપ્રભસૂરિ, વિજયર-નસૂરિ, મેધવિજય રૂપા'ધ્યાય, વિજયક્ષમારિ, વિજયદયારિ, વિજયદાનસૂરિ, વિજયસિહયરિ, વિજયરાજરિ, મુનિસુંદરસૂરિ, અસુંદરસૂરિ, ભાનુચંદ્ર ઉપાધ્યાય અને વિજ્યધમ કે સૂરિ વિગેરેની એતિહાસિક વૃત્તાન્તાવાળી સઝાય આપવામાં આવી છે. તેમ ગચ્છનાયક પટ્ટાવેલી કે જે સજઝાય રૂપેજ છે, તે પણ આપી છે. આની સાથે સજઝાયોના કત્તાં અને હૈમાં આવતાં બીજા આચાર્યોનાં નામે વિગેરેના સબ. ધમાં ઐતિહાસિક નોટ આવી ઇતિહાસની દૃષ્ટિએ પણ એક ઉપયોગી શ્રેય બન્યો છે. સજઝાયોના ગાનારાઓને તે આ પુસ્તક ઉપયોગી છે એમાં કહેવું જ શું. ઉપર બતાવેલ રાસ કોંગ્રહ ભાગ 3-4 અને સજ્જોયમાળાના પ્રથમ ભાગ છપાઈ ગયેલ છે, જે થોડા જ વખતમાં બહાર પડશે. આ સિવાય અમારા તરફથી પ્રાચીનલેખસંગ્રહુ ? (જાહેની અંદર , અપ્રસિદ્ધ પ્રતિમાઓ ઉપરના 500 લેખા આપ્યા છે, તેમ હૈની અંદર. આવેલ ગચ્છ-આચાચી વિગેરેનું વૃત્તાન્ત આપ્યું છે.) *તીથી માળાસ પ્રહ છે. વિગેરે ઐતિહાસિક પુસ્તક પણ છપાય છે, જહારે અપ્રસિદ્ધ ‘ચાવીસી સંગ્રહ પ્રાચીનસ્તવનસ'મહ.” વિગેરે પુસ્તકા પણ તૈયાર થાય છે કે જે ક્રમશ: છપાઈ પ્રકટ થશે. Serving Jin Shasan 074849 gyanmandir@kobatirth.org કાઠીયાવાડ )

Loading...

Page Navigation
1 ... 36 37 38