Book Title: Devkulpatak
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychand Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 37
________________ થોડાજ વખતમાં બહાર પડશે. ઐતિહા૨ક શસસંગ્રહ. (ભાગ 3 જે. ) આ સંગ્રહ માં નવ રાસ છે. 1 વિનયદેવસૂરિ, 2 વિદ્યાસાગરસૂરિ, 3 વૃદ્ધિવિજયગણિ, 4 કાપડહેડા, 5 વૃદ્ધિસાગરસૂરિ, 6 જિનાદયસૂરિ, 7 કર્મચંદ્રમંત્રી, 8 આણુ દવિમલસૂરિ અને 9 કેમલવિજયગણિના રાસ. આ બધા શસેના સાર, ઐતિહાસીક ટિપ્પણીઓ, અને શબ્દાર્થ સ ગ્રહ પણ સાથમાં આપેલ છે. પહેલા અને બીજા ભાગની માફકજ આ પણ દરેક રીતે ઉપયોગી છે. એતિહાશ્ચિક રામસંગ્રહ. | ( ભા. 4 થા. આ ભાગમાં કેવળ વિજયતિલકસૂરિનાજ રાસ છે. આ શસમાં વિજયદાનસૂરિથી લઈ કરીને વિજયદેવસૂરિ સુધી ગચ્છની | કેવી સ્થિતિ હતી, ધર્મસાગરના કેટલાક ગ્રં થી સંબંધી કેવા મત ભેદ પડ્યા હતા, અમદાવાદ, ખંભાત, પાટણ, રાધનપુર અને સૂરતના સ ઘામાં કેવી ખટપટો ઉભી થઇ હતી ? વિગેરેનું ઘણું જ જાણવા જેવું ઐતિહાસિક વૃત્તાન્ત કવિએ આલેખ્યું છે. અને તેથી કરીને જુદાં જુદાં પ્રકરણો પાડી રાસને સાર કથારૂપે આપવામાં આવ્યા છે. તે સિવાય રાસમાં આવતાં વિશેષ નામેાના પરિચય, અને શબ્દાર્થ સંગ્રહ વિગેરે આપી તમામ રીતે આ દાણા ઉપયોગી થઈ પડે, હેવી રીતે છપાવવામાં આવ્યેા છે.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38