Book Title: Devkulpatak
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychand Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 29
________________ ' , . જો દરરજો જામીન દ . सर्वाणंदेसूरीणां शिष्यलषमसीहेन आत्मश्रेयोर्थ कारापितः प्रतिष्ठितः, भ० श्रीसर्वाणंदसूरीणामुपदेशेन / मंगलं भूयात् // " આ લેખ કાઉસગીયાના કાળા પત્થરની મૂર્તિ નીચે છે. (22) " सं० 1486 श्रीपार्श्वनाथबिंब सा० सहणा" આ લેખ મૂલનાયકની નીચે છે. (22) संवत् 1686 वर्षे आषाढ़ बहुल 4 शनौ देलवाडावास्तव्य शवरगोत्रे ऊकेशज्ञातीयवृद्धशाखीय सा० मानाकेन भा० हीरांरामापुत्र डायारांमा फयायुतेन स्वश्रेयसे श्रीपुंडरीकमूर्तिः कारापितं(ता) प्रतिष्ठितं(ता) संडेरगच्छे भ० श्रीमानाजी केसजी प्र० // " શ્રીભદ્રેશ્વરસૂરિ, શ્રીમુનીશ્વરસૂરિ, શ્રીરત્નપ્રભસૂરિ, શ્રીમહેસૂરિ અને શ્રીરત્નાકરસૂરિ. આ ભદ્રેશ્વરસૂરિ પણ તેજ છે કે-જે આ પટ્ટાવલીમાં ગણાવ્યા છે. કેમકે એમને પણ પૂર્ણિમાગ૭જ લખે છે. (1) શ્રી રત્નપ્રભસૂરિ. આ આચાર્ય તેજ માલૂમ પડે છે કે હે ઉપની પટ્ટાવલીમાં બતાવ્યા છે. કેમકે લેખમાં પણ પૂર્ણિમાગચ્છના બતાવ્યા છે. . (2) સવર્ણદસૂરિ, આ પણ પૂનમીયાગચ્છમાં થયેલ છે, અને તે રત્નાકરસૂરિના સમકાલીન હોવાનું જણાય છે. (3) મરિમાનાનીએમના સંબંધી વિશેષ માહિતી મળે એવું કંઈ મળી શક્યું નથી. *

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38