Book Title: Devkulpatak
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychand Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 20
________________ (16) तिनाथविधिचैत्ये श्रीजिनचंद्रसूरिशिष्यैः श्रीजिनकुशलसूरिभिः श्रीजिनप्रबोधसूरिमूर्तिः प्रतिष्ठिता // कारिता च सा० कुमरपालरत्नैः શ્રીજિનસિંહસૂરિ તસુ પદઈ ભણું ધન આવઇ સમરતા ઘણું. 16 વર્તમાન વંદે ગુરૂપાય શ્રીજિનચંદસૂરિસર રાય; જિનશાસન ઉદયો એ ભાણ વાદીભંજણ સિંધસમાણ. એ ખરતર ગુરૂ પટ્ટાવલી કીધી ઉપઈ મનનિ રેલી ઓગણત્રીસ એ ગુરૂના નામ લેતાં મનવંછિત થાએ કામ. પ્રહ ઊઠી નરનારી જે ભણઈ ગુણઈ ઋદ્ધિ પામઈ તેહ, રાજસુંદરગણિવર ઈમ ભણઈ સંધ સહૂનઈ આણંદ કરઈ. 19 " (આ પટ્ટાવલી શ્રીજિનચંદ્રના શિષ્ય પં૦ રાજસુંદર દેવકુલપાટનમાં સં. 1668 ના વૈશાખ વદિ સોમવારે શ્રાવિકા થોભણદેના માટે લખી છે.) આ પટ્ટાવલીમાં ઓગણીસમી પાટે ગણાવેલા શ્રીજિનવદ્ધનરિથી પિપ્પલક ખરતર શાખા " નિકળી હતી. . (1) શ્રીજિનચંદ્રસૂરિ. સમિઆના ગામના છાજેડ ગેત્રિય, પિતા મંત્રિ દેવરાજ, માતા કમલાદેવી, મૂળ નામ ખંભરાય, સં. 1326 માગશર સુદિ 4 જન્મ, સં. 1332 માં જાલેરમાં દીક્ષા, સં. 1341 વૈશાખ સુદિ 3 સમવારે આચાર્યપદ, સં. 1376 માં સ્વર્ગવાસ (2) શ્રીજિનકુશલસૂરિ આ આચાર્ય પણ ખરતરગચ્છીયજ છે. ન્હાના દાદાજીના નામથી પ્રસિદ્ધ છે. 133 માં સમિઆના નગરમાં જન્મ, પછી જડ ગેત્રીય, પિતા જિલ્લાગર, માતા જયશ્રી. સં. 1347 માં દીક્ષા, 1377 ના ક વદિ 11 રાજેન્દ્રાચાર્યે સૂરિમંત્ર આપ્યો. 1389 ફાલ્ગન વદિ અમાવાસ્યાએ દેરાઉર નગરમાં સ્વર્ગગમન. “ચૈત્યવંદનકુલકવૃત્તિ વિગેરેના કર્તા. (3) જિનપ્રબોધિસૂરિ, પિતાનું નામ શ્રીચંદ્ર, માતાનું નામ સિરિયાદેવી, જન્મ સં. 1285, મૂળ નામ પર્વત, 1296 ફાલ્ગન વદિ 5 ના દિવસે થરાદમાં દીક્ષા, દીક્ષાના પ્રબોધમૂર્તિ. સં. 1331 આશ્વિન વદિ પ સંક્ષેપથી પટ્ટોત્સવ, તેજ સાલમાં ફાસ્યુન વદિ 8 વિસ્તારથી પદોત્સવ, ૧૩૪૧માં સ્વર્ગગમન, દુર્ગપ્રબંધ વ્યાખ્યાના કર્તા.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38