Book Title: Devkulpatak
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychand Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 12
________________ કેટલાક મુનિરત્નને પંડિતપદ આપ્યાં હતાં, તેમ ઘણાઓને દીક્ષા પણ આપી હતી. ચંપકની માતા બીમાઈએ ચંપકની સાથે પંચમી તપનું ઉઘાપન કર્યું હતું, અને હેમાં હેણે ઘણે દ્રવ્યવ્યય કર્યો હતે. આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ પાસે ચંપકે સમ્યકત્વ (શ્રદ્ધા) ગ્રહણ કરી પ્રત્યેક નગર–પ્રત્યેક ઉતારે–પ્રત્યેક દિશામાં પાંચ પાંચ સેર વજનના સુવર્ણના ટંકાયુક્ત અને શ્રેષ્ઠ કપૂરથી મિશ્રિત લાડુ વહેચ્યા હતાલ્હાણી કરી હતી. એક વખતે સુરગિરિને રહીશ મહાદેવર નામને ધની દ્રવ્યને પિઠી ભરીને દેલવાડામાં આચાર્યશ્રીના દર્શનાર્થે આવ્યું (1) આ સુરગિરિ તે છે, કે જહેનું મૂળનામ દેવગિરિ છે, અને જહેને વર્તમાનમાં લતાબાદ કહેવામાં આવે છે. આ ગામ દક્ષિણ દેશમાં આવેલું છે. (2) આ મહાદેવ તેજ છે કે તેનું વર્ણન “ગુરુગુણરત્નાકરકાવ્યના ત્રીજા સર્ગના લેક પ થી 7 માં કરવામાં આવેલ છે - " श्रीदेवगिर्याह्वमहापुरादिहाऽऽगत्याऽतिभक्त्या प्रणिपत्य तीर्थपान् / शत्रुञ्जयादौ सुगुरून पुनमहादेवाऽभिधेनेभ्यवरेण साधुना // 5 // लाटादिपल्ल्यां प्रथिते पृथुक्षणे प्रभूतपुंसां पटटङ्ककाऽर्पणे / श्रीसोमदेवाह्वयसूरिशोभितैः पूज्यैस्ततो यैः शतशो यतैर्वृतैः॥६॥ श्रीमत्सुधानन्दनहेमहंसयोः सद्वाचनाऽऽचार्यशिरोऽवतंसयोः / प्रसादिता वाचकता तदोदयाच्चूलागणिन्याश्च महत्तरापदम् // 7 // [ત્રિમાવિશેષવેમ્] અર્થાત–દેવગિરિથી આવી, શત્રુંજયાદિ તીર્થોમાં જિનેશ્વર અને ગુરૂઓને અતિભક્તિથી નમસ્કાર કરીને, લાટપલ્લી (લાલ)માં મહાદેવે કરેલા મોટા ઉત્સવ પૂર્વક, સોમદેવસૂરિ અને બીજા યતિયો વડે કરીને યુક્ત એવા આચાર્ય શ્રીલક્ષ્મીસાગરસૂરિએ, સુધાનન્દન અને હેમહંસને વાચનાચાર્યની અને ચલાગણિની સાળીને મહત્તરાની પદવી આપી હતી. કહેવાની મતલબ કે આ પદવીઓ વખતે પણ મહાદેવે મહટ ઉત્સવ કર્યો હતે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38