Book Title: Devkulpatak
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychand Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 10
________________ (6) . નામની પતિવ્રતા સ્ત્રી હતી. ખીમાઈના ભાઈનું નામ સાહણ (સહપાલ) હતું, કે જહેનું નામ આગળના શિલાલેખ પૈકી–૧૩-૧૮–૨૯ द्वैतीयीकसुतोऽस्ति वीसल इति ख्यातस्तृतीयः पुन विज्ञेष्वक्रूरसिंह इत्यथ गुणी तुर्यस्तु हीराभिधः” // 8 // ." श्रीमद्देउलवाटकेऽथ निवसञ् श्रीलक्षभूमीपते___ मन्यिः पुण्यवतां सुवर्णमुकुटः संघाधिपो वीसलः। अस्ति स्वस्तिमयावदातचरितश्चातुर्यगंभीरतासम्यक्त्वस्थिरतादिबन्धुरगुणश्रेणीमणी रोहणः // 6 (પીટસનને રીપોર્ટ છો-૫૦ 17-18) ઉપરના લેકેથી એ પણ જણાયું કે તે વખતે ઈડરને રાજા રણમલ્લ હતો. વત્સ (વીસલને પિતા) ઉકેશવંશીય (ઓસવાલ) હતો. વીસલની માતાનું નામ રાણી હતું. વત્સને ચાર પુત્રો હતાઃ-૧ ગોવિન્દ 2 વીસલ, 3 અમૂરસિંહ અને 4 હીરે. વીસલ લાખારાણાને માનીતે હતો. અને તે પિતાનું સાસરું દેવકુલપાટકમાં હોવાના કારણથીજ પાછળથી ઈડરથી આવી વસ્યો હોય એમ જણાય છે. કેમકે લાખારાણાના મંત્રી રામદેવ, અને તેની સ્ત્રી મેલાદે, વીસલના સાસરા અને સાસુ થતાં હતાં, એમ આગળ આપેલા શિલાલેખ પૈકીને બીજા નંબરને શિલાલેખ સિદ્ધ કરે છે. આ સિવાય પીટર્સનના છઠ્ઠા રીપેટના પિજ ૧૮,લેક ૧૨માં પણ ખીમાઈ (વીસલની સ્ત્રી), રામદેવના ભાર્યા લાદેની પુત્રી હોવાનું જણાવ્યું છે. તે ક આ પ્રમાણે છે - " श्रीधर्मोत्कटमेदपाटसचिवश्रीरामदेवाङ्गजा मेलादेविसमुद्भवाद्भुतलसञ्चातुर्यसौन्दर्यभृत् / शीलश्रीकलिता सुधर्मनिरता लज्जागुणालंकृता खीमाईरिति विश्रुतास्ति दयिता तस्य प्रशस्या गुणैः" / / 12 / / આજ રામદેવ મંત્રીનું નામ આગળના શિલાલેખ પૈકી 10-11-13 17-18 નંબરના શિલાલેખમાં પણ આવે છે. અને તે નવલખા ગોત્રનો હતે. .

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38