Book Title: Devkulpatak
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychand Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 15
________________ (11) श्रीतपागुरुगुरुत्वबुद्धिभिः कारितं तदुपदेशसंश्रुतेः / तैः प्रतिष्ठितमथाऽऽदिमाहतो मन्दिरं हरनगोपमं श्रिया" // 354 // આ મંદિરને પણ વર્તમાનમાં પતો નથી. હવે વર્તમાનમાં જે મંદિરે છે, તેની અંદરથી મળેલા શિલાલેખ તપાસીએ. દેલવાડા (દેવકુલપાટક-મેવાડ ) ના શિલાલેખે. * ___" सं० 1464 वर्षे फाल्गुन वदि. 5 प्राग्वाट सा० देपाल पुत्र सा० सुहडसीभार्या सुहडादे पुत्र पीछउलिया सा० करणभार्या चतू पुत्र सा० धांधा हेमा धर्मा कर्मा हीरा काला भ्रातृ० सा० हीसाकेन भार्या लाखू पुत्र आमदत्तादिकुटुंबयुतेन श्रीद्वासप्ततिजिनपट्टिका कारिता प्रतिष्ठिता श्रीतपागच्छनायकश्रीसोमसुंदरसूरिभिः' | શ્રી . . . ___"1486 प्राग्वाट व्य० केला ऊमी सुत सूराकेन भा० नीणू भ्रा. चांपा सुत सादा पेथा पदमा कुटुंबयुतेन स्वश्रेयसे श्रीकुंथुबिंबं का० प्र० तपाश्रीसोमसुंदरसूरिश्रीभिः" (1) શ્રીસેમસુંદરસૂરિને સં૦ 1430 માં જન્મ, 1437 માં દીક્ષા, 1450 માં વાચક પદ, 1457 માં આચાર્ય પદવી અને ૧૪૯૯માં સ્વર્ગભા . (કેટલાકના મત પ્રમાણે 1501 અને 1503 માં સ્વર્ગભાકુ) ઉપદેશમાળા બાળાબેધ, (વિ. સં. 1485 માં) યોગશાસ્ત્ર બાળાબેધ, પડાવશ્યક બાળાબેધ, ભાષ્યત્રયની અવરિ, કલ્યાણક સ્તોત્ર, વષ્ટિશતક બાળાવબોધ. (સં૧૪૯૬માં) આરાધનપતાકા બાળાવબોધ, તથા નવતત્વ બાળાવબોધ વિગેરે ગ્રન્થના કર્તા. હેમણે સં૧૪૮૫ ના જયેક સુ. 13 શ્રી મુનિસુવ્રતસ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરી હતી, એમ કહેડાની એક ધાતુની પંચતીર્થી ઉપર લેખ કહે છે. વળી આમણે પાંચ જણને આચાર્ય પદવી આપી હતીઃ૧ મુનિસુંદરસૂરિ, 2 જયચંદ્રસૂરિ, ભુવનસુંદરસૂરિ, 4 જિનસુંદરસૂરિ અને 5 જિનકીર્તિસૂરિને.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38