Book Title: Deshna Mahima Darshan Author(s): Anandsagarsuri Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti View full book textPage 4
________________ - 5 પ્રકાશકીય નિવેદન જેના શાસનમાં ગુરૂનું અસાધારણ લક્ષણ “ધર્મોપદેશકે એવું આપેલું છે. ધર્મગુરૂના વર્તન અને વાણું એક જ વસ્તુને સાધનાસ હોય છે. એમનું વર્તન સાધુધર્મનું યથાર્થ પાલન કરવા માટે જ હોય છે અને તેના વર્તનથી પોતાના આત્માને સંવર-નિર્જરાના માર્ગે ચઢાવી મોક્ષ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હોય છે. તેમના ઉપદેશને હેતુ તેમના સમાગમમાં આવનાર જીવમાત્રને સાધુધર્મ અને શ્રાવકધર્મમાં જેવા હોય છે, જેથી ક્રમે ક્રમે કર્મના બંધનથી મુક્ત બની જીવમાંથી જિન બની મેક્ષ મેળવવા તે ભાગ્યશાળી થાય. . . આત્મા લઘુકમી બન્યું હોય, તે જ તેને વીતરાગની વાણી સાંભળવાની ઈચ્છા થાય, પરંતુ ઈચ્છા પછીય ગુરૂને વેગ થવે અત્યંત દુર્લભ છે. સદ્ભાગ્યે સેંકડો વર્ષો બાદ આત્માના તાતારને રણઝણુટ શક્તિ પેદા કરે તેવાં તાત્વિક, સાવિક અને અર્થગંભીર પ્રેરક પ્રવચને આપનાર પર આગમેદ્ધાશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેવા સદ્ગુરૂદેવ મળ્યા. અને તેઓશ્રીનાં જે વિદ્વાન શિષ્ય-પ્રશિએ તેમની મહત્વપૂર્ણ પ્રવચનેની નોંધ દુરી, અનેક પુસ્તકોને સિદ્ધચક્ર પત્ર દ્વારા પ્રકાશિત કરાવી, તત્ત્વજ્ઞાનીની તૃષાને તૃપ્ત કરેલ હતી, પરંતુ તેમાંને ઘણા ખરા પુસ્તકે અત્યારે અપ્રાપ્ય હતા, અને તેમની અનેક સુજ્ઞ સદગૃહ તથા તત્વજ્ઞાનીની નિરંતર માગણી હતી, તેથી પ્રશાન્ત પતિ પ. પૂ. આચાર્ય દેવેશ શ્રી દશનસગરસૂરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીને અંતેવાસી શિખ્ય સંગઠન પ્રેમી એણિવર્ય શ્રી નિત્યે દયા સાગરજી મ. સાહેબનું સંવત ૨૦૩નું ચાતુર્માસ અમારે ત્યાં વાલકેશ્વર થયું અને બાલમુમુલું દિપકકુમારને દીક્ષા આવ્યા બાદ તેમણે અમારું ધ્યાન ૫. આગમોદ્ધારકનાં અપ્રાપ્ય સાહિત્ય પ્રતિ દેવું. અને પૂ. આગમ દ્વારકશ્રીનાં વ્યાખ્યાનનાં તમામ પુસ્તકનું કમસર પુનઃમુદ્રણ કરવા પ્રેરણા આપી. તેઓશ્રીની પ્રેરણા અને શાસનપક્ષનો અનેક આચાર્ય ભગવં તેના આશીર્વાદથી “શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 548