Book Title: Dashvaikalik Sutra
Author(s): Somchandrasuri
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ शान्ता दान्ता महात्मानः, शुद्धचित्तास्तपस्विनः। ‘વન્તિ નાસ, સર્વસદ્ધિવિM: [.૪૬૬ ઋો-૨૧] પોતે ઉપાધ્યાય પાસે જાય છે. સાચો જવાબ ન મળતા તલવાર ખેંચીને શિરચ્છેદ કરવાની વાત કરે છે. ત્યારે ઉપાધ્યાય કહે છે, અરિહંતનો ધર્મ જ સાચો છે, બાકી બધું જીવનનિર્વાહ માટે છે. “તત્ત્વ થર્મોડતામેવ સર્જાથાનીવિલાપ” 9િ.૪૬૭, રદ્દ છેવટે ધૂપ-યજ્ઞસ્તંભની નીચે રહેલ રત્નમય પ્રતિમા બતાવે છે. તેમના દર્શનથી બોધ પામી શ્રીપ્રભવસ્વામિજી પાસે આવે છે. દેવ-ગુરુ-ધર્મની ઓળખ આપતા ગુરુતત્ત્વ સમજાવે છે. दृढब्रह्मव्रताधाराः, साधवः प्रासुकाशिनः । अकिञ्चना निरारम्भा, निर्दम्भा गुरवोऽग्रिमा: ।।१।। अब्रह्मचारिणः सर्वभुजः सद्रव्यसञ्चयाः । સાવદારમસરમા સમા ગુરવો ન તુ તારા [પૃ.૪૬૮, -રૂ-રૂ૭ સાચી વાત સમજી ગર્ભવતી પત્નીને છોડી પોતે સંયમ સ્વીકારે છે. પત્ની પુત્રને જન્મ આપે છે. બારમે દિવસે “મના સ્વાતિ મનક નામ પાડે છે. આઠ વર્ષના થતા માતાને પૂછે છે, મારા પિતા ક્યાં છે? સંયમી થયેલા જાણી, માતાને નમન કરી ચંપામાં બિરાજમાન પિતામુનિ પાસે પહોંચે છે. તેને જોઈ પિતાની આખો સ્નેહાળુ બને છે, તેમને દેખતા પુત્ર પણ સ્નેહાવિત બને છે. “વમોચqન્ય , દેનાહિતdયો.” (પૃ.૪૬, ૧૧] પિતા પુત્રને પૂછે છે, તું કોણ?ક્યાંથી આવ્યો છે? બાળક બધી વાત જણાવતા કહે છે કે મારા પિતાએ દીક્ષા લીધી છે. હું પણ તેમની પાસે દીક્ષા લેવા આવ્યો છું. તમે તેમને ઓળખો છો? ત્યારે પિતામુનિ કહે છે તે મારા મિત્ર છે, તે હું જ છું, તે મારા શરીરથી જુદા નથી. “મિત્ર સોડમેવ, શરીર પૃથા છે” .૪૬૨, -દરૂ] તેથી મારી પાસે સંયમ લે, બાળક દીક્ષા લે છે. આ કેટલું જીવશે? ઉપયોગથી છ મહિના જાણી વિચારે છે. છમહિનામાં આ બાળક કેટલું શ્રુતજ્ઞાન ભણશે?તેના કર્મની નિર્જરા કેવી રીતે થશે? એમ વિચારી પૂર્વમાંથી દશવૈકલિકસૂત્રનો સમુદ્ધાર કર્યો. સંયોગાનુસાર ચોદપૂર્વ અને છેલ્લાથી આગળના દશપૂર્વી સૂત્રનો સુમુદ્ધાર કરી શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 574