________________
१९
સ્નાન કરવા જઈ રહ્યા છે. ત્યાં તપસ્વી મુનિને જુવે છે. આનંદ-પ્રમોદ છોડી તપથી કૃશ-ગરમીથી ગ્રસ્ત થવાથી પડી ગયેલા મુનિની પાસે આવે છે, સેવા કરી સમ્યકત્વ પામે છે. શ્રીવસુંધરગુરુ પાસે સંયમ સ્વીકારી, માસિક અનશન કરી બીજા ભવમાં સૌધર્મદેવલોકમાં દેવ થયા. ત્રીજા ભવે વૈતાઢ્ય ઉપર સૂરતેજપુરનગર, સુરરાજા, વિદ્યુન્મતિરાણી, પુત્ર ચિત્રગતિ તરીકે ઉત્પન્ન થાય છે. શિવમંદિરનગર, અનંતસિંહ રાજા, શશિપ્રભારાણીની પુત્રી રત્નવતીને પરણે છે. ગુરુના ઉપદેશથી સંયમલઈ અનશન કરી ચોથા ભવે ચોથાદેવલોકમાં દેવ બને છે. પાંચમા ભવે સિંહપુરનગર, હરિણંદીરાજા પ્રિયદર્શના રાણીના પુત્ર અપરાજિત થાય છે, મંત્રીપુત્ર વિમલબોધ જીગરી મિત્ર બને છે. જ્ઞાની ગુરુ કહે છે તમે પાંચમે ભવે ૨૨માં તીર્થંકર થશો, મિત્ર તમારા ગણધર બનશે. જનાનંદપુર-જિતશત્રુ રાજા, ધારિણી રાણીને ત્યાં પુત્રી પ્રીતિમતીનો સ્વયંવર યોજાયો છે. દેશ દેશમાંથી મહારાજાઓ પધાર્યા છે. અપરાજિત મિત્ર સાથે ફરતા ફરતા લગ્નમંડપમાં પહોંચે છે. પોતાને કોઈ ઓળખી ન શકે તે માટે ગુટિકાના પ્રયોગથી વિચિત્રરૂપ ધારણ કર્યું છે, સ્વયંવર મંડપમાં બધા મહારાજાઓ બેસી જાય છે, ત્યારે રાજકુંવરી મંડપમાં આવે છે, પડકાર ફેંકે છે, કોઈ પૂર્વપક્ષ કરો, તેનો ઉત્તરપક્ષ કરવા હું તૈયાર છું. સન્નાટો ફેલાઈ જાય છે. છેવટે મંડપની એક પૂતળીને ટેકો દઈને ઊભારહેલ કદરૂપો માનવ પૂતળીમાં વિદ્યાનો સંચાર કરાવી પડકાર ઝીલે છે. સમસ્યાપૂર્તિ, ક્રિયાગુપ્તિ આદિઃ- પ્રીતિમતી કહે છે, પૂરો આ સમસ્યા. “સિદ્ઘો વર્ગસમાજ્ઞાય કૃતિ”[પૃ.૭૨, ો-૪૫૦]
પૂતળી પૂર્તિ કરે છે.
- सिद्धो वर्णसमाम्नाय स्तीर्थकृद्गणधारिणाम् ।
દ્વાવાડી પ્રવૃત્તિ, ત્રિપલીમબવાળ યે ।।।।[પૃ.૭૨, સ્ત્રે-૪૧૨] તીર્થંકરના ગણધરોને વર્ણસમાનાય સિદ્ધ છે, જેઓ ત્રિપદીને પામી દ્વાદશાંગીની રચના કરે છે. હર્ષિત થયેલી કુમારી ક્રિયાગુપ્ત પૂછે છે,
यः पुण्डरीकगणभृत्, कामं जितजगत्त्रयम् ।
પુરાતન ગુરોસ્તસ્ય, માહાત્મ્ય ન વર્ત્યતે ? ।।।।[પૃ.૭૨, ો-૪૧રૂ] આ અનુષ્ટુભમાં ક્રિયા જ્ઞતનમ્ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org