________________
સંસ્થાની મુખ્ય ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ • ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્યમૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ
અને સંવર્ધન કરવું. • શિષ્ટ, સંસ્કાર પ્રેરક અને આધ્યાત્મિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
સાહિત્યનું તેમજ સંસ્થાના આધ્યાત્મિક મુખપત્ર “દિવ્યધ્વનિ'નું નિયમિતપણે પ્રકાશન કરવું. • અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન સંશોધન-અનુશન કરવું. ભક્તિસંગીતની સાધના તેમજ સત્સંગ-સ્વાધ્યાયના કાર્યક્રમોનું અવાર-નવાર આયોજન કરવું. દેશ-વિદેશમાં વૈવિધ્યપૂર્ણ જીવનવિકાસલક્ષી શિબિરો તેમજ | તીર્થયાત્રાઓના આયોજન દ્વારા ઉમદા સંસ્કારોનું સિંચન કરવું. • સંસ્કાર સિંચક આ પ્રવૃત્તિઓ દ્વારા લોકમાનસમાં જીવનના ઉચમૂલ્યો પ્રત્યે અભિરૂચિ કેળવવી અને આશ્રમ જીવન જીવવા
માટે લોકોને પ્રોત્સાહિત કરવા. • રક્તદાન તથા વિવિધ પ્રકારનાં આરોગ્ય ચિકિત્સા કેમ્પોનું
અવાર-નવાર પ્રસંગોપાત) નિઃશુલ્ક આયોજન કરીને સમાજના સામાન્યવર્ગના લોકોની સેવા કરવી.
ઉs
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org