________________
પ્રારંણ ૧૧ મે]
છે. શિવાજી ચરિત્ર
શા
એવું નક્કી કરવામાં આવ્યુ છે અને વળી એ પણ નક્કી થયું હતું કે પ્રસંગ આવી પડે અને એ માગણી કરે તા એમને ૪૦૦૦ માણસાના લશ્કરની મદદ કરવી. તમે ( બ્યકાળ રાજા) એમના નાકર છે એમ તમારે સમજવું નહિ. તમે આ પ્રમાણે વવામાં કસુર કરશા તા તમારા જવાબ લેવામાં આવશે. ( આ કલમ બહુ ખૂબીથી મહારાજે તહનામામાં મૂકી હતી. પેાતાના કુટુંબીઓને મુસલમાન ઝૂ*સરી નીચે ન રાખવા માટે કેટલી ઝીણુવટથી મહારાજ ગોઠવણુ કરતા હતા તે આ કલમ ઉપરથી વાંચક જોઈ શકશે. )
(૧૩) હિંગણી, ખેરડી, દેઉળગાંવ વગેરે ગામની પટલાઈ, દેશમુખી વગેરે આપણા વડવાઓના વખતથી આપણા કુટુંબમાં છે તેનેા વહીવટ, કારભાર અને બધી જવાબદારી હું મારે માથે રાખુ છું. (૧૪) અણુધાર્યા સંજોગાને લીધે, અકસ્માત બનાવાથી કાઈપણ કારણસર રિસાઈ ને કે નારાજ થઈને અમારા તરફના કાઈ માણુસ તમારા તરફ આવે અથવા એવા જ સંજોગામાં એવા જ કારણુસર તમારા તરફના કાઈ માણુસ અમારા તરફ આવે તે તેએ એવા માણસને આશ્રય આપી સમજાવી માલીકની ઈચ્છા હાય તે। તેને પાછા માકલવા. આવા બનાવાને લીધે ખતે ભાઈની વચ્ચે કલહ યા કુસંપ થવા ન જોઈએ.
(૧૫) મેંગલેાર, વાસકેાટ અને સીલકાટ એ ત્રણ પ્રાંતા અમાએ જીત્યા છે અને તે અમારા છે. આ પ્રાન્તની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયાની છે પણુ જમાબંધી અને સુવ્યવસ્થાને લીધે તેની ઓછામાં ઓછી આવક ૫ લાખની થશે. આ ત્રણે મહાલ હું (શિવાજી રાજા) અમારી ભાભી ચિ. સૌ. દીપાબાઈ ને ક કંકણુ માટે બક્ષિસ આપું છું. આ બક્ષિસ પ્રાન્ત ઉપર અમારા ભાઈ, એના પતિ ચિ. વ્યકાળ રાજાના કે એના પુત્રના કાઈપણ પ્રકારના હક્ક રહેશે નહિ. આ પ્રાંતના વહીવટ ચિ. બ્ય ક્રેાજી રાજાએ કરવા પણ તેની ઉપજના ચિ. સૌ. દીપાબાઈ એ પોતાની મરજી મુજબ ઉપયાગ કરવા. આ પ્રાંત સૌ. દીપાબાઈની છેકરીએના વંશમાં જાય અને કરીના વંશમાં સૌ. દીપાખાઈ પોતાની મરજી મુજબ આપી શકે.
(૧૬) ચંદી પ્રાન્ત નજીકના વાર્ષિક ૭ લાખ હાનની ઉપજવાળા પ્રાન્ત અમેએ જીત્યા છે તે અમા અમારા ભાઈ ચિ. વ્ય કાળ રાજાને દૂધભાત ખાવા માટે ઈનામ આપીએ છીએ અને આ પ્રાન્તના અમારા ભાઈ તથા તેમના વંશજો ‘ યાવચ’દિવાકરો ’ ઉપભાગ કરે. આ મહાલની વીગતવાર યાદી તમા મેાકલશો એટલે એ સબધી સનદ અમે તૈયાર કરી માકલી દઈશું,
(૧૭) રઘુનાથપત હણુમતે ભેાંસલે કુટુંબને બહુ વજ્રાદાર રહ્યા અને તેમણે આ કુટુંબની અનેક પ્રસંગે સેવા કરી છે તેની કદર કરીને તેમને કર્ણાટકમાં દર માસે એક લાખ રૂપિયાની આવકનાં ગામે ઈનામમાં આપીએ છીએ. આ ગામા કર્ણાટકના મુલકમાંથી પસંદ કરી તેની ચતુ:સીમા વગેરે રઘુનાથપતે તાકીદે લખી રવાના કરવી એટલે એમને એ ઇનામની સનદ મેકલવામાં આવશે. આ ગામાની ઉપજ રહ્યુનાયપત અને એના વંશજો ભાગવશે.
(૧૮) તમારા રાજ્યના કાઈ ગુનેગાર અમારા રાજ્યમાં આવે અને અમારા રાજ્યના ગુનેગાર તમારા રાજ્યમાં આવે તે એક બીજાના ગુનેગારને તેના માલીકને સોંપી દેવા. આવા એક બીજાના ગુનેગારાને આશ્રય આપીને ઉત્તેજન આપવું નહિ.
(૧૯) સ્વર્ગવાસી તીર્થસ્વરૂપ પિતાશ્રીની છત્રીનેા ઉત્તમ ખંદેોબસ્ત રાખવાની જવાબદારી તમારે માથે છે. છત્રી પાસે ચાડિયાં અને છત્રી માટે હાથી, ધાડા, કારકુન, સિપાહી વગેરે તાકીદે નીમી તેના ખર્ચની ચિ. વ્યાજી રાજાએ તરતજ વ્યવસ્થા કરવી.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com