Book Title: Chandra Raja Charitra Author(s): Vijaykastursuri, Ranchoddas Baraiya Publisher: Nemi Vigyan Kastursuri Gyanmandir View full book textPage 4
________________ જી ઉપર આવેલ સૂર્યકુંડનું જળ છે. કથા ઘણી રોચક છે, વાચકને રસવૃત્તિ પેદા કરે છે. આ શ્રી ચંદ્રરાજાના રાસ ઉપરથી શાસનસમ્રાટ સ્વ. પૂ. આ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજીમ. શ્રીના પટ્ટધર સ્વ. પૂ. આ.શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ. શ્રીનાપટ્ટધર,પ્રાકૃત ભાષાના તલસ્પશી વિદ્વાન, શાંત, તપોભૂતિ, સૌમ્ય પ્રકૃતિ યુક્ત સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજય કસ્તૂર સૂરીશ્વરજી મહારાજશ્રીએ પ્રાકૃતભાષામાંગદ્યખદ્ધ સિદ્દિ થવાય યિ" ગ્ર'થની સુ ંદર રચના કરી છે. પ્રાકૃતભાષાના અભ્યાસ કર્યો પછી અભ્યાસકે સારી રીતે વાચનમાં પ્રવેશ કરી શકે તેવા અને વ્યાખ્યાનમાં સારી રીતે વાંચી શકાય એવા એ ગ્રંથ છે. પૂજય શ્રીએ પ્રાકૃતભાષાના અભ્યાસ કરવા માટે પ્રાકૃત વિજ્ઞાન પાઢમાળાની વિશિષ્ટ રચના કરી છે. આજે તે પ્રાકૃતભાષાના અભ્યાસ માટે મુખ્યત્વે એ જ પાઠમાળા દરેક સ્થળે ઉપયાગી થયેલ છે. તદુપરાંત પાય વિજાણુ કહા, સિરિ ચંદરાય ચરિય', સિરિ સહનાહ ચરિય આદિ અનેક ગ્રંથ પૂજયશ્રીએ પ્રાકૃત ભાષામાં રચ્યા છે. પૂજય શ્રીના પ્રાકૃતભાષા ઉપરના કાબૂ અજોડ છે, પૂ. આચાય દેવ વિ.સ. ૨૦૩૨ની સાલમાં માઘમાસમાં શ્રી શત્રુંજ્ય ગિરિરાજ ઉપર નૂતન બાવન જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલ, તે વખતે મારે તેઓશ્રી સાથે વિશેષ પરિચય થયા. ત્યારે પૂજ્ય શ્રીએ અને તેઓશ્રીના શિષ્યરત્નPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 444