Book Title: Buddhiprabha 1964 07 SrNo 56 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 9
________________ સમાજ, સુશ્રાવક, 7 ચાગ ને અધ્યાત્મને સ્પર્શતા પત્રો ગુરુ દે વ ના ૧------------------- રાગ્ય ધર્મ લાભ. વસેા. તમારા પત્ર પહેાંચ્યા. વિ. જૈન ગુરુકુળ સ્થાપવામાં આવે તે જૈનોનો ઉદય થાય. તેની યોજના પણ ઘડવામાં આવે અને તે ચેાગ્ય પુરુષોદ્વારા ચલાવવામાં આવે એમ વિચાર કરું છું. હાલ હું વિહારમાં છું. આર્યસમાજી વગેરે પોતાના ધર્મની ઉન્નતિ માટે બહુ પ્રયાસ કરે છે. જેનામાં હાલ સોંકુચિત દૃષ્ટિ અને વારાના નાડાની જેવી ધકાય પ્રવૃત્તિ પ્રાયઃ જોવામાં આવે છે. વારા ફંડે અને વાણીએ વાડે એ કહેવત પ્રમાણે જેના હાલ બાહર ધામધુમમાં લાખો રૂપિયા ખર્ચી નાંખે છે. જે સત્ય છે તે સત્યના પ્રકાશ કરવા માટે ભાગવતી દીક્ષ લીધી છે. વિચારાનાં બીજ વાવીશું અને તે ગમે ત્યારે પણ અંકુરી પ્રગટાવશે. જૈનધમની સેવા કરવી એ જ અમારી જિંદગીના મૂળ સિદ્ધાં છે, જે મનુષ્ય દુનિયાના સવ ધમ વાળાએાની ચળવળ જાતેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64