Book Title: Buddhiprabha 1964 07 SrNo 56
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 54
________________ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજની જ્ઞાન-પ્રતિભા ૩. પદ્મા ફડિયા M. A. P. I. D. આકાશમાં અનેક તારાઓ ઊગે છે; પરંતુ એમાંથી કાક તેજસ્વી તારકનુ' તેજ સારાયે આકાશને શાભાયમાન બનાવી દે છે, એ જ રીતે આ દુનિયામાં હારી, લાખા, માનવી જન્મે છે તે જીવે છે તે મૃત્યુને પથ પરવરે છે, પરંતુ એમાંથી કાક વીરલા જ આ દુનિયાને એમના ગુણ અને બુદ્ધિની પ્રખર તેજસ્વિતાથી અજવાળી જાય છે. અવધુત બનશે એની કાઇને ખુખર જ ન હતી. હૈયામાં પરમ વિદ્વાન બનવાની એમની ભારે આકાંક્ષા હતી, અને એ આકાંક્ષાને પૂરી કરવા માટે જ શ્રમકજીવીઓનાં ગુણાની પેઠે એમણે પણ બાળપણથી જ મા સરસ્વતીને ખેાળે માથું' નમાવી દીધું. દિવસે વીતતા ગયા અભ્યાસ વધતા ગયા. ચિંતન અને મનન રાતદિવસ મનમાં ધુંટાવા લાગ્યું. અને આખરે સામાન્યતામાંથી અસામાન્યતા પ્રગટતી ગઇ. બહેચરદાસ અંતે મુહિસાગર બન્યા. એક કવિ, એક સ ક, એક ચિંતક અને એક જૈન મહામુનિનું પરમ સ્વરૂપ તે પામ્યા. માનવી પેાતાના પુરુષાથ થી, દઢ મનેાબળથી મહાન બની શકે છે એ વાત સહુ સમજી શકાઇ. માનવી ક્રમે અને ધમે સરકાર પામે છે. એમ કેટલાક માને છે. પરંતુ ખરી રીતે તા તે તેના વાતાવરણે, અભ્યાસે, અનુભવે અને દૃઢ મનેખ મહાન બને છે. પછી તે ભલેને સામાન્ય કુળમાં જન્મ્યા હોય કે કાઈ મેટા અમીર ઉમરાવને ત્યાં પેદા થયે! હાય. શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ સામાન્ય માનવીને ત્યાં સામાન્ય કુળમાં જન્મ્યા. વિજાપુર એનું જન્મસ્થાન પિતા શિવદાસ' અને માતા અંબાબાઈ. એક વૈષ્ણવ ધર્મ પાળે અને બીજા રોવધર્મને અનુસરે. આ બન્ને ભિન્ન ભિન્ન ધર્મના પ્રવાહમાં તણાતા, ખેતી કરીને જીવન જીવતાં, પશુએ સાથે અવનવા ખેલે ખેલતા આ નાના જીવ બહેચરદાસ બનીને આ સસારમાં આવે છે, પણ આશ્રમજીવી બાળ પેાતાના જ્ઞાનયને ફરીને જ એક પ્રખર સર્જક, આચાર્ય, બાળ જૈન ધર્મના બે મુખ્ય સિદ્ધાંત અહિં‘સા-દયા અને તપ. પ્રાણી માત્ર પ્રત્યે દયા તે બાળપણથી જ એમના હૈયે વસી ગઈ હતી અને ાપ તા જ્ઞાની થવાની અભિલાષાએ જ આવી પડયું હતું. જો જ્ઞાની બનવું હાય તા પ્રમાદના ત્યાગ કરવા, પ્રવૃત્તિમય જીવન ગાળવું, અધ્યયન કરવું અને કરાવવું, આત્માની ખેાજ કરવી, ન્દ્રિયા પર સયમ રાખવા, ચિંતન તથા ફરવું અને એમ કરતા કરતા પ્રકાશ મેળવવા. સાનીનું આ કાર્ય છે, શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે આત્મ મનન આત્મ ܕ

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64