________________
TET
ک)
લેખના જીવનમાં અનેલી ભરપૂર દાસ્તાન.
એક દર્દ
લગભગ ચાર વર્ષ પહેલાંની વાત છે. ઘેાડા મહીનાએ પહેલાં જ મારી પત્ની ભયંકર પ્રાણઘાતક રાગમાંથી મુકત થઈ હતી, એની માંદગીમાં મારી જીવનભરની કમાણી સ્વાહા થઈ ગઇ હતી. ખુશી એટલી હતી કે મારાં ચાર બાળાની રનેહુમયી માને પ્રાણદીપ, મૃત્યુના ઝંઝાવાત સાથે ટક્કર ઝીલતા, પેાતાની ખ્યાતિ પ્રકાશિત રાખવામાં સફળ થયા. પરંતુ ઈશ્વરની કંઇક જુદી જ ઈચ્છા હતી. એક દિવસ અચાનક બાથરૂમમાં પત્નીને પગ લપસી ગયા. એના ડાબી બાજુનાં ફેફ્સામાં તરાડ જેવું થઇ ગયું. પગ અને કમ્મરમાં પણ વાગ્યું. અને સાથે સાથે મે માસને ગર્ભપાત થઈ ગયે.. રક્તસ્રાવ અને અતિશય પીડાએ વળી પાછી મારી પત્નીને મૃત્યુના મ્હાંમાં કડેલી દીધી.
ડૉ. રામયતનસિંહ ( ભ્રમર )
એને જેમ તેમ દવાખાને પહેાંચાડી. ઘણી વિકટ પરિસ્થિતિ હતી, ખિસ્સામાં
પૈસા નહોતા. ડાકટરોએ દવા અને ઇન્ફેકશનેની લાંબી સૂચિ આપી. મિત્રાનાં બારણાં ખખડાવીને થોડા પૈસા ભેગા કર્યા.
'
ટીએ પાંચ છ લાક તનતોડ મહેનત કરી પરંતુ લેહીનું દખાણ ૬૦ થી ઉપર ન આવ્યું. અંતે તેએા નિરાશ ધને માલ્યા, · મિસ્ટર સિંહ, પ્રયત્ન તા ખૂબ કર્યો પરંતુ કંઇ આશા દેખાતી નથી. કદાચ લેહી આપવાથી કંઈક ફેર પડે. છેલ્લો પ્રયાસ છે. આગળ ઇશ્વરેચ્છા !' મે” સ્વીકૃતિ આપી દીધી. બાળકા મા વિનાનાં બને તે પહેલાં એમને એમની જન્મદાત્રીનાં અંતિમ દર્શન કરાવી દઉં, એ વિચારે મારા ભાઇને ઘેર જયંને બાળાને લ આવવાનું કર્યું.
ઘેાડા સમયમાં એ બધાં દવાખાને પહેોંચી ગયાં. પાંચ વર્ષના મુન્ના (અનિલ) મને જેને, બાપુજી, બાપુજી' ખેલતા ખેલતો મારા તરક ધડયા.