Book Title: Buddhiprabha 1964 07 SrNo 56
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 25
________________ બુદ્ધિપ્રભા તા. ૧૦–૭–૧૯૬૪ ગધ વિનાના કમા, ભૂતાચલ નામના પર્વત ઉપર તાપસેના આશ્રમમાં જઈ કંડાર તપશ્ચર્યા કરવા લાગ્યા. મરૂભૂતિએ પેાતાના માટા ભાઇની, તપશ્ચર્યા સંબંધી બધી વિગત સાંભળી વિચાર કર્યા. “ખરેખર, મારા ભાઇનું દીલ હવે પશ્ચાત્તાપના પાણીથી શુદ્ધ થઈ ગયું છે,” મહારાજાએ એને બહુ અહ્ રીતે સમજાળ્યા કે કાલસા ગમે એટલા ધેાઇએ તાપણ ધેાળા ન થાય. દુવ્યરિત્ર માણસ કદાચ થોડા દિવસ સદાચારી અને તા તે ઉલટા એ વધારે ભયંકર ગણાય. માટે હવે તમારે એની સાથેના બધા સબબના ત્યાગ કરવા એન્જ ચિત છે. પણ મરૂભૂતિના અંતરમાં બધૃતાનું લેાહી ઉઠળનું હતું. ભ્રાતૃવાત્સલ્યે એના દીલ ઉપર પુરા અધિકાર જમાવ્યા હતે. એનાથી ન રહેવાયુ. તે કમઠ પાસે જઈ પગમાં પડયા. કહ્યું, “મને ક્ષમા કરે. મહારાજાએ મારૂં સાંબળ્યા વિના જ તમને દેશપાર કરી દીધા. વે આપ ઘેર પધારો. તમારી આ કઠિન તપશ્ચર્યાં જેથી મારું હૃદય ચીરાઈ જાય છે.” કમા એ વખતે એ હાથમાં ભારે વજનના બે મહેાટા પત્થર ઉચ્છી રાખી, ઉભા ઉભે। તપશ્ચર્યા કરતે હુતે. પેાતાના ન્હાના ભાઇના વિનયી મધુર શબ્દેએ, એના દીલમાં ભરા મેડેલા [ ૧૩ ક્રોધરૂપી સર્પને છંછેડચા. કાંઇ વધુ વિચાર નહીં કરતાં, હાથમાંના ભારે પત્થર તેણે નાના ભાઈના માથા ઉપર પછાડયે।. મરૂભૂતિ ત્યાં ને ત્યાંજ મૃત્યુ પામ્યા. કમના આવા નિષ્ઠુર વ્યવહાર નેઇ, આસપાસના તપસ્વીએ પણ ખળભળી ઉઠ્યા. એમણે એને આશ્રમમાંથી હાંકી કાઢ્યા. કમગ્ન ભીલ લેાકાનો એક પલ્લીમાં જઈને ભરાયા. ત્યાં રહીને તેણે ચેરીલુંટફાટ આદિને ઉપદ્રવ ફેલાવવા માંડયા. એક અવધિજ્ઞાની મુનિરાજે મહારાજા અરવિ ંદને, મરૂભૂતિના મૃત્યુના સમાચાર સભળાવ્યા. મહારાજાને એ વાત સાંભળી બહુ જ દુ:ખ થયું. મે જ એને જતાં વાર્યા હતા. ન માન્યું; આખરે એ દુરે પેાતાના સગા ભાઈના પણ નિર્દયપણે ઘાત કર્યાં.” મહારાજા મનમાં મેલ્યા. (૨) પૃથ્વી ઉપર ક્રાણુ અમર રહ્યું છે ? કમ અને એની સ્ત્રી વરૂણા પણ પરલોકના પંથે ચાલી નીકળ્યાં છે આકાશના એક ખુણામાં વરસાદનું વાદળ ધીમે ધીમે ઘેરાતુ જાય છે. એ વાદળ નથી. જાણે કે એક ચિત્રકાર નિરાંતે એઠે બેઠે આકાશ રૂપી પટ ઉપર નવાં નવાં ચિત્રા દેરી રહ્યો છે.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64