Book Title: Buddhiprabha 1964 07 SrNo 56
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 14
________________ ૨] ઘેરથી તે ખાલી હાથે હતી, એ એમ પણુ પૂછ્યું હું કયાં રહીશ ?” બુદ્ધિપ્રભા નીક્ળી નહિં મારી પાસે બન્નેની ટિકિટના પૈસા હતા, નહિ તા કયાંય હાથ લામા કરવા પડત. કદાચ તેની કથની સ‘ભળાવવાને વખત આવત. એની પૃછા હતી કે કલકત્તામાં તે તેના વાત ઉઘાડી ન પડવી જોઇએ. કેમકે ત્યાંના સમાજમાં તેની સારી પ્રતિષ્ઠા હતી. સભા સમારબામાં જતી અને ઉત્સવ માટેનાં ક્રૂડમાં સારી રકમ મળ તીહતી. એજ દિવસે અમે બન્ને ચાલી નીફળ્યાં. રાતની ગાડીમાં તેને ધાડ ઉધ આવી, એથી મને સત્તાષ થયેા. મારા પહેાંચ્યા પહેલાં કેવીં ખાવરી હતી, કલકત્તા છેાડયા પછી તેના મનના કેટલાય ભાર હલકા થઈ ગયા હતા. સવારના ચકધરપુર સ્ટેશને અમારા ડબ્બાના બધા મુસાફા ઉતરી ગયા. અમે બન્ને જ રહ્યાં. જ્યારે અમારી બંનેની વાત થઇ રહી હતી ત્યારે એક વૃદ્ધ બાજ઼ અમારા બ્બામાં ચડી. અને સામેની મેચ ઉપર એસી ગઇ. [સ ૧૭૧૯૪ તેણે જેવું મૃત્યુ સામે જોયુ કે તરત ચાંકી ઉદ્દી હાય, એમ મને લાગ્યું. ને એકીટશે મનુ સામે બેઈ રહી હતી. તેની વેશભૂષા એક વિધવા મહારાષ્ટ્રીયન જેવી હતી. તેણે એકાએક માં ફેરવી લીધુ' અને સાડીના છેડાથી પેાતાની આંખનાં આંસુ લુચ્યાં અને જાયું કે, તે રડવાના આવેગને રોકવાના પ્રયત્ન કરી રહી હતી, તે તેની જગાએથી છૂટી અને મનુ પાસે આવી બેસી ગઇ, પેાતાના ભાવાવેશને દબાવતાં તેણે મનુને પૂછ્યું, તારૂં નામ શું ભેટી ? તારા પિતાજીનું શું નામ ?” મને ડીક ન લાગ્યું. મનુને વ્યાકુળ શ્વેતાં મેં... જ ઉત્તર આપ્યા કે ‘તમે કાણુ છે! ?” તેણે કાઈ જવાબ ન આપ્ય મનુના ગાલ ઉપરના નિશાનને તે એઇ રહી અને પૂછ્યું કે, આ કઈ નિશાન તા નથી જણાતું, જમની ખાડ લાગે છે. મેં હા કહી અને તેની આંખામાં આંસુ ભરાઈ આવ્યાં, આંસુઓને લૂછ્તાં તે ખેલી ‘રા બાથરૂમમાં આવીશ ભેટી ’ આવે અા પ્રશ્ન સાંભળી મનુ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64