Book Title: Buddhiprabha 1964 07 SrNo 56
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 20
________________ ૮ ] બુદ્ધિપ્રભા પ્રીતમ મુજ કબહુ ન નિજઘર આવે, પરઘર ભટકત યાચક હાકર વેશ્યા સ`ગી કહાવે પ્રીતમ મુજ કબહુ ન નિજ ઘર આવે. માહ દેિશ વેશ્યા પાકર નાચ વિવિધ નચાવે ઘટ ઋદ્ધિ સહુ ફેલી ખાવે ભ્રમણા માંહી ભુલાવે. પ્રીતન મુજ કબહુ ન નિજ ઘર આવે. જાઓ સખી મુજ સ્વામી મનાવાં, રીઝી યથા ઘર આવે; પરઘર મહારા દાવ ન ફાવે કહીયુ ફોગટ જાવે. તા. ૧૦–૭-૧૯૬૪ પ્રીતમ મુજ કબહુ ન નિજ ઘર આવે. લાવી પ્રીતમ સખી વહાં જાકર અત્યાન ધરાવે બુદ્ધિસાગર સિદ્ધ સુ કર સેજે પતિ પધરાવે. ( પ્રીતમ=આતમા, પ્રેયસી જિંદગી, સખી=સુબુદ્ધિ, વેશ્યા=વાસના ) (ભજન સંગ્રહે ભા. ૧ પાન નં. ૬)

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64