________________
૮ ]
બુદ્ધિપ્રભા
પ્રીતમ
મુજ કબહુ ન નિજઘર આવે, પરઘર ભટકત યાચક હાકર
વેશ્યા સ`ગી કહાવે
પ્રીતમ મુજ કબહુ ન નિજ ઘર આવે.
માહ દેિશ વેશ્યા પાકર નાચ વિવિધ નચાવે
ઘટ ઋદ્ધિ સહુ ફેલી ખાવે ભ્રમણા માંહી ભુલાવે.
પ્રીતન મુજ કબહુ ન નિજ ઘર આવે.
જાઓ સખી
મુજ સ્વામી મનાવાં, રીઝી યથા ઘર આવે;
પરઘર મહારા દાવ ન ફાવે
કહીયુ ફોગટ જાવે.
તા. ૧૦–૭-૧૯૬૪
પ્રીતમ મુજ કબહુ ન નિજ ઘર આવે.
લાવી
પ્રીતમ સખી વહાં જાકર
અત્યાન ધરાવે બુદ્ધિસાગર સિદ્ધ સુ કર સેજે પતિ પધરાવે.
( પ્રીતમ=આતમા, પ્રેયસી જિંદગી, સખી=સુબુદ્ધિ,
વેશ્યા=વાસના )
(ભજન સંગ્રહે ભા. ૧ પાન નં. ૬)