________________
તા. ૧૦-–i૯૬૪ }
બુદ્ધિપ્રભા
[ ૧૯
હૈયે હૈયુ દળાય એવી ધૂમ ગીર્દી છે. ઉતાવળા માણુસે જાણે અહીં ચાલતા નથી; દાડે છે. દોડતાં અથડાય છે. માણસ તરફ કદી ગુસ્સાની તે કદી માફીની ઘડી અને ફરી રઘવાટમાં માસ ચાલવા માંડે છે,
અથડાતાં એ સામા નજર કરી લે છે.
એવી જ કેાઈ ગીર્દીમાં સૌની સાથે અથડાતી કૂટાતી, કેાઈની ગાળ સાંભળતી એ ધીમે પગલે, દીન નજરે ચાલે છે.
કાઇને એના સામું જેવાની ફુરસદ નથી. જેવાની ફુરસદ છે. તે ઘડી જોઈ લે છે. અને બિચારી' કહી ચાલવા માંડે છે, તા વળી કાક એના પર દયા ખાઈને એને બટકુ રોટલો આપે છે. તા કાઇ પસા એ પૈસા આપે છે.
પણ ભૂખ્યું પેટ, લઘરવઘર વાળ, બેસી ગયેલાં જડખાં, ઊંડી ઊતરી ગયેલી આંખેા, સાંટા જેવા હાથ ને પગ, ચારેય બાજુ માંદલી ને હાડપિંજર તબિયતની ચાડી ખાતાં ફાટેલ તૂટેલ કપડાં, હાર્ડ ઉદાસી, હૈયે મણ મણના ચિતાના ભાર, ચાલમાંય એકીબેકી રમતી એવી એને, ઘેાડી ફેકેલી મદદથી શું રાહત મળે ?
અને પૈસા તા ઠીક, નથી એના પ્રત્યે કાઇને મમતા કે નથી કોઇને એના પર જ્યાર
હર નજર એને ધૃણાથી જીવે છે. હુર શબ્દ એને તિરસ્કારથી ધુત્કારે છે.
સાચે જ કરમની કડણાઈની એ જીવંત કઠપૂતળી છે. તમારે જાણવું છે એ કાણુ છે? કયાં રહે છે ? તે જાણાઃએ છે ગરીબાઈ.
એ ગરીબાઇની નાગચૂડમાં ભીંસાતાં ગરીબેને જોઇ શ્રીમદ્જીનુ હૈયું વલાવાઈ જાય છે. અને તેમને આશ્વાસન આપતાં કહે છે,
* અમારી શક્તિથી બનતું, કરીશું ને કરાવીશું, ક્રિયાયાગે કરી સેવા, મુધ્ધિ મગલા વશું.'