Book Title: Buddhiprabha 1964 07 SrNo 56
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 18
________________ બુદ્ધિપ્રભા ૧૬ } સિપાઈએ! તેા નવાઈ પામીને જતા રહ્યા અને ચકલી શેક કરતી પાછળ ગઈ. રસેડામાં રાણીને રાજાજીની સૂચના આપ્યા પછી ચકલાને ફૂવામાં નાંખી દીધો. ચકલી બાઈ ! વાની પાળ પર મેટાં. એટલામાં ત્યાંથી એક ગાયાને ગેાવાળ નીકળ્યે. ચકલી મેલી, ગાયાની ગેાવાળ ભાઈ ગાયાના ગેાવાળ ! મારા ચકલાને કૂવામાંથી કાઢશે તે! સેનાને પાટલે બેસાડીને ખીર પુરી જમાડીશ.' ગાવાળે ચમકીને આજુબાજુ જોયું, પણ ચકલી સિવાય કાઈ દેખાયું નહિં. એટલે ફૂવા પાસે જઇ પૂછ્યું, ‘તુ હમણાં કાંઈ ખેલી ? ચકલી કહે, ‘હા.’ ગેાવાળ કહે, ‘કમાલ છે ! ચકલીએ પણ આજકાલ ખેાલવા મડી પડી છે ને! શું મેલી એન ?” ચકલી કહે, ગાયાના ગાવાળ ભાઈ ગાચેાના ગેાવાળ ! મારા ચકલાને કૂવામાંથી કાઢશે તે સાનાને પાટલે બેસાડીશ અને ખીર પૂરી જમાડીશ.' ગાવાળ કહે, ‘ પણ એ પડયા શી રીતે ?” . કૂવામાં ચકલીએ માંડીને બધી વાત કહી એટલે ગેાવાળ ઉતાવળા જવા માંડયા. ચકલી કહે, ‘મારા ચકલાને નહિ કાઢે તે ખીર પૂરી નહિં મળે.’ ગાવાળ કહે, મારે ખીરપૂરી ખાવાં નથી, મારે તે! ચેાખા ચણાની ખીચડી ખાવી છે અને રાજૂ ખાઇ તા. ૧૦૭–૧૯૬૪ જાય તે પહેલાં એમને રસાડે પહાંચી જાઉ તે મને થોડી મળે.' કહીને એ જતા રહ્યો. ત્યાર પછી બે શાને ગેાવાળ, બકરીના ગોવાળ, ઊંટના ગાવાળ, ગધેડાને ગેાવાળ વગેરે ધા આવી ગયા, પણ બધા જ ચોખા તે ચણાની ખીચડી ખાવા રાજાજીને ત્યાં પહાંચી ગયા. સિપાઇઓને પણ કૃતૂહલ થયુ હતુ એટલે એ બધા રસ ચાખા ને ચણાની ખીચડી ખાવા ટાળે મળ્યા હતા અને રાણીને નીમ હતું કે ખારણે આવેલાને જમાડયા પછી જ પાતે અને રાજાએ જમવું. અટલે માણસામાં ખીચડી ખલાસ થઈ અને ભંડારના ચોખા ને રાણા પણ ખલાસ થઈ ગયા. જ્યારે રાનજી ખાવા આવ્યા ત્યારે એમને માટે કાંઈ જ ખાવાનું ન હતું એટલે ગુસ્સે થઇને રાજપાટ છેડી એ વનમાં તપ કરવા. બધા ગમ તા રહ્યા. આ બાજુ કૂવામાં ચકલાને એક ખી” ચકલી મળી ગઈ હતી. તે મગના પુડલા સારા બનાવતી હતી એટલે એણે પાટે છેડીને એની સાથે જ સંસાર માંડ્યા અને કૂવામાંથી બહાર નીભ્યે જ નહિ. પહેલી ચકલી કૂવા પરથી કટાળીને થાીવાર પછી ઊંડી ગઈ અને આખી જિન્દગી એકલા ચાખાના દાણાના ભાત પર કાઢી ને ખાધું ને મજા કરી. એધઃ-ફ્રાઇની અગત વાતમાં કાએ પડવું નહિં.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64