Book Title: Buddhiprabha 1964 07 SrNo 56
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 5
________________ wwwwwwwwwwwwww ઇશ્વર એ તે પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો દલાલ છે. સ્ત્રીની જિંદગી એ સમર્પણની મૂંગી કથા છે ને સંઘર્ષનું સંગ્રામ ગીત. બાળકને દૂધ નહિ આપે તે પણ તે નિરાંતે સૂઈ જશે; પરંતુ માનું જે તેને મીઠું ચુંબન નહિ મળે તે એ રડી રડીને મરી જશે. આથી જ તે કહું છું – બાળકના દૂધની નહિ; પહેલાં તેની માની ચિંતા કરો. E - રાતનું રાત એ તે સંધ્યાનું શોકગીત છે, જયારે તેજલતા આશા ગીત ! એના અને મારા વચ્ચે આટલે જ તફાવત છે. એને તાજા ને સુગંધી કુલ પસંદ છે જ્યારે મને તીણ ને રૂક્ષ કાંટા પર પ્યાર છે. ટૂંકમાં કહું તે એને માદક અને મુલાયમ બંધનું ઘેન પસંદ છે જ્યારે મને કંટક વેદનાની જાગૃતિ. છે અજબ છે તારી માયા એ આખ! તું કોઈની આરતી એ ઉતારે છે અને એ જ તું કઈ પર જ્યારે અંગારા પણ વરસાવી દે છે. - imer પ્રણય ને પ્રેમ વચ્ચે આટલે જ તફાવત છે. પહેલામાં પાવડરનું દૂધ છે જયારે બીજામાં માનું ધાવણ. -ગુણવંત શાહ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64