Book Title: Buddhiprabha 1911 03 SrNo 12 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ ૩૨ સમર્પણ ભક્તિના માટે, જીવન સઘળું કર્યુ નક્કી; હૃદયનો પ્રેમ જ્યાં સાક્ષી, અમારા ભક્ત ગણવાના. નથી ભક્તિ જરાઘટતી, ભમાવ્યાથી ભમે નહિ જે; હૃદય અધ્યાત્મમાં વહેતું, અમારા ભક્ત ગણવાના. ઘણી શ્રદ્ધા નથી શકા, જરા નહિ સ્વાર્થને છાંટે; પડે તે દુઃખ સહનારા, અમારા ભક્ત ગણવાના. અમારા કાર્યમાં ભેગા, થતા નહિ ડાળડાહ્યા જે; રે સમતા તજે મમતા, અમારા શિષ્ય ગણવાના. ઉપરના ડાળ નિહ કરતા, વદે તેવું કરે નિશ્ચય; પરમ પ્રેમે વહે જીવન, અમારા ભક્ત ગણવાના. કરે છે જ્ઞાનની વૃદ્ધિ, કરે છે દીલથી સેવા; બુદ્ધગ્ધિ ભક્ત હું સહુનો, પ્રગટો સદ્દગુણા મુજમાં. ૧૧ ૐ શાન્તિ: રૂ માહ વદી. ૧૪ ૧૦ 46 दीलनुं दर्द टाळी शकाय छे " ( લેખક, શ્રી ઝુહ. મનમાં સ્માઈધાન અને રૈદ્ર ધ્યાનના વિચારેની શ્રેણિયા વારંવાર પ્રગટવાથી ખરી શાન્તિના અનુભવ થતો નથી. આત્માને ખરે આનન્દ મેળવવા માટે બાજુના જે જે વિચારે કરવામાં આવે છે તે ખરા ઉપાય તરીકે સિદ્ધ થતા નથી અમુક ચૈત્ર પેાતાના શત્રુઓના નાશ કરવા અનેક પ્રકારના ઉપાયામાં ગુંથાય છે. રાત્રી અને દીવસમાં અનેક પ્રકારના પ્રપચા ઉભા કરે છે તેાપણુ તે દીલના દર્દમાં ધસડાય છે. તેનુ શરીરબળ ઘટે છે. ચિન્તા કરવાથી તેનુ શરીર સુકાઇ જાય છે. આ પ્રમાણે ચૈત્ર પ્રતિદિન દિલના દર્દીને વધારા કરે છે અને તેમજ શારીરિક દર્દીને પણ વધારે કરે છે અને અન્તે તે મરીને અશુભ અવતાર ધારણ કરે છે. વિવેકી મનુષ્યા બરાબર વિવેકદૃષ્ટિથી વિચાર કરો । માલુમ પડશે કે શરીરના હૃ કરતાં દીલનાં દર્દ ટાળવાં મહા મુશ્કેલ છે. દીસનાં દર્દ ટાળવા માટે અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા છે---અધ્યાત્મPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44