Book Title: Buddhiprabha 1911 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ ૭૭ તું જ તારે પિતાને મિત્ર ચા. કારણ વિશ્વાસુ મિત્ર મળશે નહિં. ૭૮ ભૂત અને ભવિષ્ય કાળ વચ્ચેનો એક સમય છે તેને વર્તમાન કાળ કહે છે માટે તે જ વખતને પોતાની ઉમર ગણી તેજ વખતે જે કામ કરવું હોય તે કરવું જોઈએ. છ& અલવાળો માણસ કયે દિવસે કાળા-જમનાપર પિતાનું મન ચટાડે છે. પોતાની ઉમરમાં ડોહા માણસ કોઈ દહાડો દુનિયા પર વિશ્વાસ રાખતો નથી. જે મનુષ્ય પોતાના ઉત્તમ ગુણોથી પ્રસિદ્ધ થયો તે પોતાના મરણ પછી પણ જીવતાજ છે. ૮૧ ઉદારતાનો મિત્ર થા. ભલાઈનો સોબતી બન. એવું બીજ વાવ કે હમેશાં તેનાં ફળો મળ્યા જ કરે. ૮૨ ને તારે તારા મનોરથ પાર પાડ્યા હોય તો તું સપનું દ્વાર ખેલ. ૮૩ મિત્ર તથા શત્રુ બને જોડે મારું મન રાખ. કારણ સભ્યતાથી - અને કોઈ ઈજા થઈ નથી. ૮૪ કિ આપણે ખરા મિત્ર છે. તેઓ આપણે બારણે આવે છે અને કહે છે કે તમારી પાસે કોઈ હોય તો તે અમને આપો. તે તમારે સારુ અમે ઉંચકી શું અર્થાત પૂર્વભવમાં તમને તેનું ફથી મળશે. ૮૫ દરેક આફતમાંથી તારે છુટવું હોય તો દિલગીરીના બંધનમાંથી ગરીબ માણસને છોડાવ. નિરપરાધી માણસોને શોકના આંશમાં ન નાંખ. ગુન્હેગાર રૂપી પુસ્તક માના પાણીથી જોઈ નાંખ. ૮૭ તારા હદયને મહેરને વફાદારીનું તેજ આપ, લાંબા વખત પરનું એ ખાણું નવું ન સમજ. પિતાના મિત્રો તરફથી મોટું ફેરવી ન નાંખે. આગલા મિત્રોની સેવા ચાકરી યાદ કર. ૮૮ માટી દરમનો યાલો પીઈને બહાશ થઈ જવું તે ઠીક નહિં તેમજ મિને ભૂલી જવું તે ઠીક નહિં, ૮૬

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44