________________
આપણી પ્રજા પ્રથમ દ્રષ્ટિને માન આપતી આવી છે જ્યારે પશ્ચિમાર્યો પ્રજામાં પ્રધાનપણે બીજી ત્રણને માન આપવાનું રહેલ છે. એથી જ એ તે પ્રજાનો ગુણ આપણી પ્રજાએ સંઘા ગોગ્ય નથી. પ્રતિટના સિદ્ધાંતો અતિ ઉપચાર થવાથી અનેક અનર્થ ઉત્પન્ન થાય છે તેમજ કરારના સિહાંતનો અતિચાર થવાથી અનેક હાનિકારક પરિણામ નિપજે છે તેથી પ્રથમ દ્રષ્ટિથી ઉત્પન્ન થએલ અનર્થને જ આપણે શરણ થવું એ વધુ યોગ્ય છે.
દાખલા તરીકે --આપણે લગ્નને એક પવિત્ર સંસ્કાર તરીકે સ્વીકારીએ છીએ અને એ ગ્રંથીથી ગુંથાએલ વર વધનું છે. કોઇપણ વખતે
છુટું પડી શકતું નથી. આપણું આવું વર્તન હોવાથી આપણા દેશમાં લગ્નચ્છેદક ધર્માસન (Divorce courts) છુટા છેડાની અદાલતોની જરૂર નથી. આપણું શાસ્ત્રોમાં પ્રતિપાદન થએલ વિધિ પ્રમાણે આપણું લગ્ન થાય છે અને તેથી આપણે સંબંધ નીચેની વિધિ યુક્ત અવિ છે દક હોય છે. આપણા લગ્ન વિધિથી પતિના પ્રાણ સાથે પતિનના પ્રાણનું, પતિના મન સાથે પનિના મનનું, પતિના શરીર સાથે પત્નિના શરીરનું જોડાણ થાય છે અને આથી જ આપણી લગ્ન ગ્રંથી ઉચ્ચ સ્થિતિ ભોગવે છે.
આથી પશ્ચાત પ્રજાઓમાં લગ્ન સંબંધ વીરીત છે. લગ્ન શ્રેથી અતિશિથિલ છે, અને તેનું સ્વરછાથી છેદન થઈ શકે છે. જો કે આપણામાં અનેક પરણેલાં ડાં દુઃખથી રડવડતાં હશે તો પણ ત્યાંની પ્રજાએ છુટા છેડાની કોર્ટના સદ્દભાવ છતાં પણ ત્યાંની પ્રજાએ શું વધુ પ્રાપ્ત કર્યું છે તે. જગ જાહેર છે. પશ્ચાત વિધાનો કે જેઓએ આર્ય લગ્ન ગ્રંથી અને તેઓની પિતાની લગ્ન સંસ્થાનું અવલોકન કર્યું છે તેઓ તો એવા નિલય ઉપર આવ્યા છે કે ખરેખરી રીતે જોતાં આર્ય લગ્ન સંથી ઉચ્ચ છે કારણ કે આર્ય લગ્ન સંસ્થામાં પ્રેમની દિવ્યતાના અંશો વિશેષપણે રહેલ છે અને તેઓની પિતાની લગ્ન સંસ્થાથી ઉલટું સ્વછંદી વતનને ઉજન થતુ ભાસે છે. નીચેના જેવો દાખલો પશ્ચાત્ય પ્રજામાં જ બને છે. ત્યાંની એક પ્રસિદ્ધ વિદુધીને વિવિધ વિદ્વતરનને* સંગ કરવાની વૃત્તિ થઈ અને આથી તેને એક નવીન રોજના ઘડી કાઢી.
વિવિધ વિદ્વાનો સાથે લગ્ન સબંધીથી જોડાવાનો નિશ્ચય કરી તેને એક * વિદૂત રનના