Book Title: Buddhiprabha 1911 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ ૩૧ર કાઇ છેજ નહિ, હમારા ધર્મમાં હાલ કશી ખામી દેખાતાજ નથી વિગેરે માન તે પેાતાની સ્થિતિને તેટલેજ અટકાવનાર છે અને તે માન હાનિકારક છે માટે તેવુ માન ન હૈ ! કેટલાક મનુષ્યા પૈસા તથા લાગવગ કે સત્તામાં અધ બની અભિમાનના ટોડલે ચઢી જઇ, સાક્ષાત અભિમાનનાંજ પૂતળાં બની આગળ પાહળના એ ટલે સ્વપર હિતાહિતના વિચાર નહિ કરનાં પેાતાને, મૂળના, નતિના, ગામને દેશને કે સકળ સંધના કાયદા કાનુનાને વિચાર નહિ કરતાં સ્વચ્છંદી પગલાં ભરે છે તેમ ભલે ગમેતેવા હોય તેપણુ તેમની તુચ્છ તુચ્છ દા થાય છે અને દુનીશ્મામાં ટ્િ ટૂિ થાય છે. માનરૂપી ભાલે તેને ચારે બાજુથી વિધે છે. માટે જેને કવળ કલ્યાણનીજ ઇચ્છા હાય તેઓએ માનના સદ ંતર ત્યાગ કરવા. વિનયવડે વિભૂષિત રહેવુ અને વખતે ભૂલથી માન થઈ જાય તેમ ઉપયાગ રાખી તેના પ્રાયશ્ચિતરૂપ સા સહી લેવી. અભ્યાસથી માન મર્દ પડી જશે અને તેના દુમાત્રનુ નિક ન વળતાં આમાં કૅવળ વિનયયદન ( વાહનરથ ) થી મુક્તિમાર્ગની મુસાફરી નિર્વિઘ્નપણે કરી શકશે, વે. મી॰ માયાજી માટે આવતા અંકની મુદત कर्मप्रकरण. ૮૮ રૃશ્વર સૃષ્ટિનો વો નો છે ( અનુસંધાન અંક ૧૧ ના પાને ૩૫૫ થી ) (લેખક. શંકરલાલ ડાવાભાઇ. કાપડી. ) આપણે પ્રથમ બતાવી ગયા કે કાઈપણ ઉપાદાનકારણવિના કાર્યની અસ્તિતા નથી અને ઇશ્વરને સૃષ્ટિનુ ઉપાદાન કારણુ ગણુતાં તે સત્યતરીકે ઠરી શકતું પણ નથી છતાં કાઇ આગ્રહ કરીને એમ કહે કે ઇશ્વરની શક્તિ એ આ જગત્ચનાનું ઉપાદાન કારણ છે. વારૂ. ત્યારે અમે તે બધુને પૂછીએ છીએ કે જ્યારે ઇશ્વરની શક્તિ એ જગત્રચનાનું ઉપાદાનકારણુ છે ત્યારે તે શક્તિ ઇશ્વરથી ભિન્ન છે કે અભિન્ન છે. જે ભિન્ન છે તે, તે જડ છે કે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44