Book Title: Buddhiprabha 1911 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ ૩૯૨ ફરીથી તેવી ભૂલ ન થવા પામે માટે સાવધ રહેજે એટલે વિચાર કર્યા વગર નહિ બલવાની ઉમદા ટેવ તમને પડશે. આરીતે તમે અપ્રમત્ત અને સાવધ થશે, અને આરીતે શ્રી મહાવીર પ્રભુએ ગોતમ ગણધરને આપેલ ઉપદેશ” હે ગતમ! એક હજુપણું પ્રમાદ કરીશ નહિ ” એ રાનને તમે યથાર્થ રીતે વ્યવહારમાં મૂકશે જેથી આત્મ કલ્યાણું કરી શકશે बोर्डीग प्रकरण. આ બેગમાં હાલ ૮૩ વિદ્યાથીઓ છે જેમાં ૨૬ પેઇગ ૬ હાફ પીંગ અને ૫૧ કીછે. બંધુઓ! સમસ્ત હિંદુસ્તાનમાં આપણી કામમાં જે કોઈ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લઈ શકતા હોય એવી કોઈ પણ સંસ્થા હોય તો તે આ સંસ્થા છે. તેને સ્થપાયે હાલ ચાર વર્ષ પૂરાં થયાં છે. આ સંસ્થા હાલ નાણાં સંબંધી ઘણી જ તંગી ભોગવે છે માટે સર્વે સંઘના સદગૃહસ્થ તેને પિત પિતાની શક્તિ અનુસાર મદદ કરશે. આ કાઈ અમુકનીકે અમુક વ્યક્તિની સંસ્થા નથી પણ તે સર્વે સંઘની છે એટલે સવ જેનબંધુ ઓની પિતાની છે અને તે એ તેને મદદ કરી ઉન્નતિના શીખર ઉપર મૂકવાની જરૂર છે. આપણા શ્રીમંત વર્ગ આ સંસ્થાપર ખાસ લક્ષ આપવું જોઈએ અને પિતાની કમાનો આવાં પારમાથક ખાતાઓમાં સદ્વ્યય કરવો જોઈએ. પુણ્યશાળી પુણઆ શ્રાવકના કર્તવ્યનો ઉદેશ દરેક સ્વધર્મપરાયણ જીવોએ ભુલ જોતો નથી. એ જ. મુબિહુના. આ બાગમાં ભણતા વિદ્યાર્થીઓની ધારણવાર, જાતવાર અને ગામવાર સંખ્યા, મદદની નીચે અમોએ આપી છે તે સર્વ બંધુઓને વાંચવાની ભલામણ કરવામાં આવે છે. આ માસમાં આવેલી મદદ ૧૭-૦૦ શા. લખમીચંદ લાલચંદ ૯. વકીલ મોહનલાલ હેમચંદ, પાદરા. ૫–૦-૦ બાઈ ગંગા હ. વકીલ મેહનલાલ હેમચંદ. પાદરા પ૧–૦૯ શા. લખમીચંદ લલ્લુભાઈ ( અંક ૧૧ માના વધારામાં જ Aણાવેલાત, અમદાવાદ ૨પ-૦૦ શા. ડાહ્યાભાઈ લલ્લુભાઈ (અંક ૧૧ માના વધારામાં જણ વેલાત ) ૧-૦-૦૦ શા. પરસોત્તમદાસ પીતામ્બર દાશ અમદાવાદ ૧૦૦૦-૦-૦ શ્રીયુત્ . શેઠ. મણિભાઈ ગોકલભાઈ હ. ઝવેરી સારા ભાઈ વાડીલાલ. મુંબઈ અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44