Book Title: Buddhiprabha 1911 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ ३८४ પાદરા ૧ ઓગણજ ૧ અહમદનગર ૨ સીમેજ ૧ ભાલક સાદા ૧ માંડલ 1 નન્દાસન ૧ લુણાવાડા ૧ વડોદરા ચલોડા ૧ કડા ૧ સાયલા ૧ વિરમગામ ૧ બંદરો કચ્છભૂજ ૨ જંબુસર ૧ ઉદેપુર ૧ ખંભાત ૩ ધારીસણું ઘડીઆ 1 ૧ ૧ ૧ ૧ કુલ ૮૩ પૂજ્ય મુનિ ગુરૂ મહારાજ શ્રીમબુદ્ધિસાગરજી મહારાજ મુંબાઈમાં. અમોને જણાવતાં અતિ આનંદ થાય છે કે અમારા માસિકના અધિછાતા યોગનિક મહાત્મા શ્રીમદ્ બુદ્ધિસાગરજી મુંબાઇમાં પધાર્યા છે. મુંબઈના સંધના અગ્રગોએ એક દીલથી અને પૂર્ણ ઉત્સાહિત પૂણે, પ્રલિત હૃદયે તેમને જૈન શાસનને શોભતી રીતે ઘણી ધામધૂમ અને આડંબર સાથે પધરાવ્યા છે. હાથ કંકણને આશીની જરૂર નથી ” તેમ આ મુનિરાજના સંબંધમાં અમે તેમના જ્ઞાન ગુણનું યશોગાન કરવામાં તટસ્થ રહી તેઓના દર વર્ષના દીક્ષાના પર્યાયમાં બજાવેલાં કર્તવ્યોની રૂપરેખાતરીકે બતાવવું સમયને અનુચિત આ સ્થળે નહિ ગણાય એમ ધારી જણાવવા રજા ઈએ છીએ. આ મુનિરાજે લગભગ ન્હાનાં મોટાં મળી આજ સુધીમાં પ૦) પુસ્તક લખ્યાં છે. તેમજ ઘણું અન્ય માસિકોમાં તેમજ વર્તમાન પત્રમાં પોતાની વિતાનો ફાળો આપી જનસમાજ તેમજ ધાર્મિક ઉન્નતિના એ લેખ લખ્યા છે. આ મુનિરાજે પોતાની આટલી વયમાં કાંઈ નહી તો ડેમી ઓકટોવો પેલાં પાંચ હજાર પાનાં જેટલા ગ્રંથો લખ્યા છે. આ ગ્રંથ પિકી ભજનપદસંગ્રહના પાંચ ભાગે, પરમાત્માની તથા પરમાત્મદર્શન ગ્રંથ તો અમ મગરૂરીથી કહીએ છીએ કે વાવત ચંદ્ર દિવાકર ધી જેનોમાં તથા અન્યધમીઓમાં વંચાશે. તેઓશ્રીના ભજનો એકલા આપણામાં જ નહીં પણ અન્ય ધર્મોમાં પણ ગવાય છે. કેટલાક અન્ય ધર્મીઓએ તેઓશ્રીના ઉપદેશામૃતથી મધ્ય માંસ તજી વળ નીરામીશ આહાર લેવો શરૂ કર્યો છે અને જૈન માર્ગની જ પ્રશંસા કરવા લાગ્યા છે. વળી તેઓશ્રીએ જૈનેને જાગૃતિમાં લાવવા તેમજ તેમને

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44