Book Title: Buddhiprabha 1911 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ا: માટે ઉપાદાનાદિ કારાની સામગ્રીવિના ઇશ્વર જગત્તે ઉત્પન્ન કરી શકે છે તેપણુ માની શકાતું નથી. વળી કાષ્ટ એમ પ્રતિપાદન કરે કે ઇશ્વરે પાતાની ઇશ્વરતા પ્રગટ કર વાને આ જગત રચ્યું છે. આ સબંધી વિચાર કરીશું' તા તે પશુ બુદ્ધિમાં આવી શકતુ નથી. કારણકે ધરે જ્યારે પાતાની ધરતા પ્રગટ કરી નહેતી ત્યારે અર્થાત્ જ્યાં સુધી જગત્ચના કરી નહતી ત્યાંસુધી તેમને મનેાથ પુરે! થએલે ના હાવા જોઇએ. વળી ઉદાસ પણુ વખતે ધારી શકીએ તો તે અયુક્ત ગાય નહિ. કારણકે આપણે સ્વાભાવિક રીતે વિચાર કરીશું તે આપણુને જણાશે કે જ્યાં સુધી મનુષ્યેાની ધારેલી ધારણા પાર પડેલી હાતી નથી ત્યાં સુધી સ્વાભાવિક તેમના ઉત્સાહને સકાચ દ્રશ્યમાન થાય છે. આ ઉપરથી એમ પણુ સિદ્ધ થઈ શકે કે સૃષ્ટિની રચના પહેલાં ઈશ્વર દુઃખી હતા. તે પેાતે દુ:ખી હતા તે પાતે સર્વશક્તિમાન થઇ દુ:ખી કેમ ખસી રહ્યા, આ રસૃષ્ટિ પહેલાં ખીજી સૃષ્ટિ રચી પેાતાનું દુઃખ કૅમ ન દુર કરી શકયા ? માટે જો ઘરે સુષ્ટિ રચી તેની તરફેણમાં આ દલીલ માનીશું તે પ્રશ્ર્વર સર્વ શક્તિમાન છે તેમાં દુષણુ આવશે. વળી કેટલાક અધુએ એમ માને છે કે શ્વરે સર્વે વેદને ધર્મ કરાવવાને વાસ્તે યાતા તેમને સુખી કરવાને વાસ્તે પાપકારના લીધે આ સૃષ્ટિ રચી છે. કારણકે પરોવાય સતાં વિમુત્તવઃ સંત પુરૂષ્ઠાની લક્ષ્મી-વિભૂતી તે પરેાપકારને અર્થે છે. આ માનવામાં પણ મેાટા વિરાધ આવશે. કારણકે જે વા પાપ કરી નમાં ન્ય તેમના ઉપર ઇશ્વરે ઉપકાર કર્યો ? કદાચ એમ કહેરો કે ઈશ્વર કરી તેમને સ્વર્ગમાં દાખલ કરશે. તે એક મેટા આશ્ચર્યની વાત કહેવાય. કારણકે ત્યારે નરકમાંથી ઉદ્ધાર કરી કરી સ્વર્ગમાં સ્થાપન કરશે ત્યારે પ્રથમ નરકમાં માલવાનુ પ્રયાજન શું ? વળી કેટલાક અધુએ કહ્યું છે કે ઇશ્વર સર્વે પાપ પુણ્ય કરાવે છે જીવાને આધિન કશુ નથી. ઇશ્વર જે ચાહ્ય છે તે કરે છે, જેમ કાચની પુતળીને પુતળીવાળા નચાવી શકે છે તેવીજ રીતે આ જગતને ઇશ્વર તેની મરજી મુજમ્ કરે છે. હવે આપણે ને આ બાબતમાં કેટલી સત્યતા ભીત છે તે વિષે વિચાર કરીરમાં તે આપણને સ્પષ્ટ માલમ પડશે કે જ્યારે વેને અાધિન કશું નથી ત્યારે વે સારાં યા નારાં ફ ફરે તેનુ ફળ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44