Book Title: Buddhiprabha 1910 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ અનંત શક્તિ સ્વામી છે તું, કર તું શક્તિ પ્રકાશજી, કરગરે તું અને કેમ, ધર તું નિજ વિશ્વાસ. બાતમ. ૬ જિન તું છે દીનની અરે, ભાવના ભાવ ન ભવ્યજી; જેવી વૃત્તિ તે તું છે, સિદ્ધ તું જ કર્તવ્ય. સ્વછંદતાને ત્યાગીને ઝટ, ચાલ શિવપુર પન્થજી. બુદ્ધિસાગર ચિત્ત નિશ્ચય, નિમિત્તવર ગ્રન્થ. આતમ. ૮ માતમ. ૧૭ ગુરૂધ. વાર. { લેખક મુનિશ્રી બુદ્ધિસાગરજી. ) પુરૂષોએ અને સ્ત્રીઓએ પરસ્પર સંભોગને ત્યાગ કરે તેને બ્રહ્મચર્ય સામાન્યતઃ કહે છે–બ્રહ્મચર્યના બે ભેદ છે. દેશથકી બ્રહ્મચર્ય બીજું સર્વ થકી બ્રહ્મચર્ય—પોતાની સ્ત્રીવિના અન્યસ્ત્રીઓની સાથે મૈથુનને ત્યાગ કર તેને દેશથકી બ્રહ્મચર્ય કહે છે –અને પિતાની તથા પરસ્ત્રીઓની સાથે મિથુનને ત્યાગભાવ તેને સર્વથકી બ્રહ્મચર્ય કહે છે. આ બે પ્રકારના બ્રહ્મચર્યને દ્રવ્ય બ્રહ્મચર્ય કહે છે અને પરપરિણતિને ત્યાગ કરવો તેને ભાવ બ્રહ્મચર્ય કહે છે. બ્રહ્મચર્ય પાલન કરવાથી શરીર મજબુત રહે છે–મગજ મજબુત થાય છે-અનેક પ્રકારના રોગ થતા અટકે છે–જગતમાં કીબહાચર્યનું માહા- પ્તિ થાય છે. દેવતાઓ પણ સાહાય કરે છે–બ્રહ્મચમ્પ, Wથી વિદ્યાભ્યાસ સારી રીતે થઈ શકે છે–ગાભ્યાસ અને યુદ્ધાભ્યાસમાં પણ બ્રહ્મચર્યની આવશ્યક્તા છે. અન્ય વ્રત નદી સમાન છે અને બ્રહ્મચર્યવ્રતને તે શાસ્ત્રકાર, સમુ દ્રની ઉપમા આપે છે–બ્રહ્મચર્યવ્રતની મહત્તા એટલી સર્વવ્રતમાં બ્રહ્મ- બધી છે કે તેને સમુદ્રની ઉપમા આપવામાં આવે ચર્યને સમુદ્રની ઉં. તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. પમા છે. બ્રહ્મચર્યના બળથી મટાં કાર્યો કરી શકાય છે–એમાં જરામાત્ર સંશય નથી–જે પુરૂષ મૈથુન સેવવામાં

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38