Book Title: Buddhiprabha 1910 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ 192 મનુષ્યના કામકાજમાં અનુકૂળ સંધિ-તક આવે છે; અને ને તે તકને શરૂઆતથી લાભ લેવામાં આવે તે ભાગ્યદેવી સ ંતુષ્ટ થાય છે; પરંતુ જો તે તકની ઉપેક્ષા કરવામાં આવે તો તેમને શ્ર્વન રૂપû મુસાફરી તંગી અને દુઃખમાં છાછરા પાણીમાં કરવી પડે છે. ૐ મનુષ્ય ! જ્યારે આવા જળપૂર્ણ સમુદ્રપુર તું તારૂ ( જીંદગી રૂપી ) વહાણુ હંકારે છે અને જ્યારે તે તને ઉપયાગી થાય એમ છે તે! તારે ( અનુકૂળ ) પ્રવાહના લાભ લેવા જોઇએ, અગર તે તું તારા સાહસના લાભ ગુમાવીશ. આથી સિદ્ધ થાય છે કે ત્યારે વ્યવહારમાં પણ અનુકૂલ સાધનાના લાભ લેવાની ઉપયેગિતા સિદ્ધ થાય છે તો આ મનુષ્ય જન્મ ફી દુષ્પ્રાપ્ય અને અમુલ્ય સ ધિની ઉપેક્ષા કરવી એ વુ અયોગ્ય અને અવિચારી કૃત્ય છે. અનેક ભવમાં ભ્રમણ કરી દુર્લભ એવા મનુષ્ય દેહ પામી જે મનુષ્યા જન્મનું સાર્થક ન કરતાં માયા પ્રપંચમાંજ માહ પામી લુબ્ધ થઇ રહે છે, તે ચિતામણી રત્ન સમાન મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવે છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત થવે અનિ દુર્લભ છે; છતાં ધારે કે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા તેપણું ઉત્તમ કુળ-ધર્મ આદિની સામગ્રી પ્રાપ્ત થવી બહુ કહ્નિ છે; છતાં ધારા કે પૂર્વ કર્મના યાગે આ સર્વ પ્રાપ્ત થયું તાપણુ ક્ષણિક સુખના આહલાદમાં તે સર્વ દુઃપ્રાપ્ય સાધન સપત્તિની ઉપેક્ષા કરવી એ તદન અયોગ્ય છે. આથીજ કહ્યુ છે કેઃ કવિત. એક શ્ર્વાસા શ્વાસ મત ખાએ પ્રભુનામ બિન, કીચડ કલંક અંગે ધાઇલ તુ ધાä ઉર અંધિયારી રેન કહ્યુ અ ન ગુજત. જ્ઞાનકી ચિરાક ચિત્ત બેલે તુ શૈલ; માનુષ્ય જન્મ એસા રિ ન મિલેંગે! મૃત; પરમ પ્રભુ સંયારે હાઇ લે તુ હાઈ લ ક્ષભંગ દઢતામ જન્મ સુધારવા હું, વીજ ઝબુકે મેાતી પેાલ તુ પેલે. 14 પાપરૂપી પક અર્થાત્ મળથી હૃદયને શુદ્ધ કરવાને માટે પરમાત્માના શુદ્ધ ગુણાનુ સ્મરણુ એજ શ્રેષ્ઠ ઉપાય છે; માટે એક ક્ષણુ માત્ર પણ સમય તે સિવાય તું જવાદેઇશ નહિ. હે મનુષ્ય! ધાર રાત્રીના અંધકાર સમાન અજ્ઞાનરૂપી તિમિર તારા ચિત્તમાં વ્યાપવાથી તને કાંઈ સુઝતુ નથી; તે જ્ઞાન રૂપી દીપક વડે તારા આત્માને તું નિહાળ ! હું મૃત્યુ ! આ મનુષ્ય જન્મ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38