Book Title: Buddhiprabha 1910 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 38
________________ એક સુખી જેનગ્રહસ્થ. અમદાવાદના ગુસાપારે ખની પાળમાં રહેનાર વિસાશ્રીમાળી કામના સખી જૈનગૃહસ્થ શા, વાડીલાલ મગનલાલ પોતે પૈતાના તથા પોતાના કુટુંબીના નામપર પાછળ બતાવ્યા મુજબ રકમ ભરી ભરાવી આ એડીંગને 2. 1351) ની મોટી રકમ આપી પોતાની ઉદાર વૃત્તિને બહુ દીપાવી છે. તેઓની આ પહેલીજ સખાવત નથી પણ જ્યારથી આ એડગ શરૂ થઈ. ત્યારથી જુદા જુદા પ્રસંગ નિમિત્ત જુદી જુદી જાતની મદદ કરતા આવેલા છે. અનારસ પાઠશાળા, તથા અત્રેનું અનાથાશ્રમ, પાલીતાણા બાળાશ્રમ વિગેરે અનેક ઉપયોગી ખાતાઓને તેઓએ સારી મદદ કરી છે. એક સારાભાઈ વીરચંદભાઈ દીપચંદ સ્મારક સ્કોલરશીપ કુંડમાં પણ તિઓ તરફથી રૂપીઆ ૐ હજાર આપવામાં આવેલા છે. તેમ મહેસાણા પાશાળામાં પણ તેઓએ મદદ કરી છે. આવાં ખાતાંઓમાં મદદ કરવી એ અત્યારે જૈનાના ઉદયના ઉત્તમોત્તમ માર્ગ હોવાથી તેઓએ આ ખાતાને મદદ કરીને મીજીને અનુકરણ કરવા લાયક દકાન્ત આપ્યું છે. પોતાની સુકમાઈના આવા સવ્યય કરવા નિમિત્તે આ બેડીંગ તેઓશ્રીના ઉપકાર માને છે, અને ભવિષ્યમાં તેઓ જેનાની ઉન્નતિના કામમાં વધારે દ્રવ્ય ખરચવા ઉદ્ધતિ અને સમર્થ થાઓ એવી અમારી પ્રાર્થના છે. આ ભાટીના દાખલાનું અનુકરણ કરી બીજ જૈન બંધુઓને આવાં ખાતાં તરફ તેઓની દાનની પ્રણાલીકા ફેરવવા અમે ખાસ ભાર દઇને વિનું. વીએ છીએ. - આ સિવાય રૂ. 10 0- 00 મરનાર શા. બાલાભાઈ કાલીદાસ તરથી તેમ્ના વારસ શા. વાડીલાલ રતનલાલ તથા શકરાભાઈ રતનચંદ તથા મુળચંદ ચકલદાસ તથા મોહનલાલ નગીનદાસતા આવ્યા. ઉપર મુજેબ તથા એડિગ પ્રકરણમાં બતાવ્યા મુજબ જે જે સગૃહસ્થાએ બેડીંગને મદદ કરી છે તેઓનો આ સ્થાલે ઉપકાર માનીએ છીએ. શહેનશાહુ સાતમા એડવર્ડના સ્વર્ગવારા. આપણા પરોપકારી દયાવંત અને સુલેહરાાંતિના ખાસ હિમાયતી શહેનશાહે સાતમા એડવર્ડના ગયા માસમાં અણચિંત્યા મરણથી સમસ્ત પ્રજ શોકાતુર થઈ છે. અને રાજભક્તિ માટે પંકાયેલી જેન કામ બહુ દીલગીર છે. આવા વખતે એક મહાનનરની ખાટ પડી છે, પણ ભાવીને ગમ્યું તે ખરું. તેમના અમર આત્માને શાંતિ મા.

Loading...

Page Navigation
1 ... 36 37 38