Book Title: Buddhiprabha 1910 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ ચશ્મા પેબલના ચમા ખાસ વિલાયતથી મંગાવેલ ખરા પેબલના ચસ્મા અમારે ત્યાંથી ધણાજ એાછા ભાવથી મળે છે. _વિલાયતમાં પાસ થયેલા આંખના ડાકટર બળવંતરાય ઝીસ હલાલ કાનુગા એલ એમ. એન્ડ એસ, એલ. આર. સી. પી. ને અમારે ત્યાંથી દાક્તરી ચશ્માની પેટીમાંથી આંખ તપાસી ચશ્માના નંબર મફત કાઢવા માટે રોકવામાં આવ્યા છે. ચશ્માની હેમા મીકલની, એલ્યુમીનીમની, રોલગાડ, કેરેટ વીગેરેની મળે છે તથા ચસ્માનું રીપેર કામ ધણાજ ઓછા ભાવથી કરવામાં આવે છે, મોતીઆનાં ચસ્મા પણ અમારે ત્યાંથી મેળે છે. અમારે ત્યાંથી લીધેલા પેબલના ચસ્માને એક વરસ સુધી પૈસા લીધા વીના નંબર બદલી આપવામાં આવે છે. એક વરસ પછી લીધેલા ચમા અગર જુના પૈબલના અરમાનો. નંબર ફક્ત રૂપે એક લેઈ કાચ ફેરફાર કરી આપવામાં આવે છે. ખાસ જેનના સાધુ સાધ્વીઓને માટે નફ્રા લીધા વીના ચશ્મા આપવામાં આવે છે. ચાલુ જમાનામાં સાથી સરસ શક્તી આપનાર ધાતુ પુષ્ટીની ગાળીઆ, | મહેતાની કમ્પાઉન્ડ ડેમીના પીલ્સ. જે વિલાયતથી ખાસ બનાવી મંગાવવામાં આવી છે. કોમ્પાઉન્ડ ડેમીઆના પીસ એ સ્વમામાં કે પીસાબમાં જતી ધાતુ બંધ કરી અવયવોને તાકાત આપે છે. ગયેલી મરદાઈ પાછી બક્ષે છે. જ્ઞાનતંતુની નબળાઈ, ધાતુસ્ત્રાવ, કમપુરૂષત્વપૂર્ણ માથાના દુખાવા, કળતર, દમ, આંખે ચકરી આવવી વગેરે દર્દોપર જાદુઈ અસર કરે છે. વધાથીઓના મગજને પુષ્ટી આપી તેમની યાદશક્તિને સતેજ કરે છે. વૃદ્ધાને જુવાની લાવે છે. આ ગાળી શરીરના સર્વ દદને નાબુદ કરી ટૂંક સમયમાં શક્તિ આપે છે. કિંમત ૩૬ ગાળીની શીશી ૧ ના રૂ. ૧-૪-૦, ત્રણ શીશી લેનારને પોસ્ટેજ માફ. ડઝન શીશી લેનારના રૂ. ૧૨-૦–૦. નશ્ચલી માલથી સાવધ રહેજો. ચુનીલાલ મયાચંદ મહેતા ચશ્માવાળા, | ત્રણ દરવાજા નં. ૩૬૧૪ -અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38