________________
ચારથી બચવું છે કે ? ? ?
આથી જેન કામને મગરૂર થવા જેવું નથી કે ? ? ? નાખી દુનિઆની સમગ્ર જૈન કામનું સૈાથી પહેલુ ને મેટામાં મોટું, મેસર્સ આર. સી. મહેતાનું
તીજોરી બનાવવાનું જેન કારખાનું.
કે જેમાં આખા હિંદુસ્તાન કરતાં પણ ઉત્તમ ને વિલાયતીના બાબરી કરી શકે તેવી ફાયરપ્રુક તીજોરી બનાવવામાં આવે છે, જેને એક નમુના પાલણપુર, અમદાવાદ, તથા વડાદરાના સેકડા કારીગરા તથા હજારા માણસેાની વચ્ચે ખાલી બતાવ્યા છતાં તેની ખરી ચાવીથી આ દિવસની અંદર ખાલી આપનારને રૂ. ૫૦૦) પાંચઞાનું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું, છતાં કાઇ પણ ખેલી શક્યું નહતું. એવી રીતે અમદાવાદમાં ગુજરાતના મારા છતી વાદરા ખાતે ગઇ તા. ૨૦-૪-૧૯૧૦ ના રાજ શ્રીમત સપતરાવ ગાયકવાડના પ્રમુખપણા નીચે ભરાયલા પાલણપુરતા તાળાં તીજોરીના ગંજાવર પ્રદર્શનમાં સરદારા તથા શ્રીમંતામાં માનપાન પામી આવેલી છે. જેને જોટા હિંદુસ્તાનમાં કોઇ અનાવી શકતું નથી.
વળી અમે જૈન દહેરાસરા, જાહેરખાતાં તથા ઉપાશ્રયેા માટે ખાસ આછા ભાવે તીજોરીએ તાળાં પૂરાં પાડીશું.
સર્વોત્તમ પેડ લાક્ષ, માસ્ટર કલાસ, થીઆરા, ટેબલચેટા, તથા મજબુત એરડા વગેરે તૈયાર તથા આર્ડરથી અમારે ત્યાં હંમેશાં મળશે. આવા કારીગરે આપણી જૈન કામ ધરાવે છે તે શુ એ જૈન કામને મગરૂર થવા જેવું નથી.
જૈન, ઝવરી, વેપારીઓ, શ્રીમતા તથા દરેકે દરેક જૈનોએ આ કારખાનાનો દેશી બનાવટનો માલ વાપરવા વિનતિ છે.
વધુ વિગત માટે મળે. યાં લખા
સેલ એજટ્સ,
મેસર્સ એમ. એમ. વકીલની કું. સ્વદેશી કેન્સી માલના વહેપારી રીચીરે ડ—અમદાવાદ,
ધી ડાયમંડ જ્યુબિલી પ્રીન્ટિંગ પ્રેસ અમદાવાદ.