Book Title: Buddhiprabha 1910 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ inward goodness and Serenity of temper and a life of obedience to the laws which govern our Spiritual being greatly promotes physical beauty and wellbeing.” “ સારો સ્વભાવ, ઉદારમન, અને આધ્યાત્મીક નિયમોને વરીભુતથી શરીરનું સૌંદર્ય તથા સુખાકારી વિશેષ રૂપથી વધે છે ” અમેરિકાનો વિચિહાણ શારીરિકતત્વઝ ડાકટર Amarat Brighan કહે છે કે “ The exercise of intellect tends to procure and perpetuate sound health.” બુદ્ધિને કેળવ્યાથી તન્દુરસ્તી ઉત્પન્ન થાય છે અને તે તન્દુરસ્તીને સાચવે છે.” વળી ડાકટર H. D. Tacques કહે છે કે “Wherever the spiritual natutre of man has been harmoniously developed, there will be found a healthier organisation and a purer type of face.” માણસનો આત્મા સમાનરૂપથી પુષ્ટ થયો છે તે બીજા લોકોના કરતાં શરીરની સુખાકારીમાં તથા મુખશ્રીમાં પવિત્ર થાય છે. ” ઉપરોક્ત વચનથી સંપૂર્ણ રીતે પ્રતીતિ થઈ શકે છે કે શરીર, મન, અને આત્માની ઐકયતાથી મનુષ્ય માત્ર ઉચ્ચત્વ પ્રાપ્ત કરી શકે છે. તે ત્રશેની શક્તિઓને કેળવવાથી, ખીલવવાથી અને સમયે સમયે યોગ્યતા મુજબ પુષ્ટિ આપવાથી દુઃસાધ્ય લક્ષ્યબીંદુ જે મોક્ષગમન તેને માર્ગ સરળતાથી ભરપુર અને નિષ્કટક થઈ જાય છે. પરંતુ કેવળ અધુરી રીતે માનસિક કે. ળવણી લીધાથીજ કેળવણીને ઉચ્ચ અને વિશાળતાથી ભરપુર ઉદ્દેશ જળ વાતો નથી કારણ કે મન તથા આમા પ્રત્યે શરીરનો પ્રભાવ વિશેષ દૃષ્ટિ ગોચર થાય છે. શરીર આરોગ્ય અને સુખાકારી હોય તો માનસિક શક્તિઓ તેમજ આધ્યાત્મિક શક્તિઓને વિશેષ બળવત્તર બનાવી શકાય છે. શરીર રૂણ પુષ્ટ નિરોગી અને બળવાન હોય તે માનસિક અને આધ્યાત્મિક વૃત્તિઓને વિશેષ કરીને તેજદાર અને સ્થિર નિગ્રહયુક્ત કરી શકાય છે. શરીરની આ રેગ્યતા શિવાય, શારિરીક કેળવણું શિવાય માનસિક અને આધ્યાત્મિક શક્તિઓને કોઈ પણ પ્રકારે ઉજત કરી શકાય જ નહિ. શરીર રોગી, દુબલ યા તો ક્ષીણ થવાથી આપણું મન તથા આમા ક્ષીણ શક્તિહીન અને નિતેજ થઈ જાય છે તેની પુષ્ટિમાં ઈગ્લાંડને ડાકટર Hodgson કહે છે કે “The art of preserving the body in health can not be seperated from that of preserving the mind in

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38